SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ જ એ છે. તે કઈવાર સત્યપણું હોય છે. અને કેઈવાર અસત્ય પણ હોય છે. અર્થાત્ જેવું જુએ છે. તે તેવી જ રીતનું હોય છે. અને કોઈવાર અન્યથા એટલે કે તેનાથી જુદી જ રીતનું હોય છે. સંવતે જોયેલા સ્વપ્નની માફક અસંવતના સ્વપ્નમાં એ નિયમ હેતે નથી કે તે સત્ય જ હોય પરંતુ તે કઈ વખત સત્ય પણ હોય છે. અને કોઈ વખત અસત્ય પણ હોય છે. “સંeriધુ મુળેિ ઘાવ જે જીવ સંવૃતાસંવૃત દેશવિરતિ શ્રાવક હોય છે. અને તે જે સ્વપ્ન જુએ છે, તે સ્વપ્ન કેઈવાર સત્ય પણ હોય છે. અને કઈવાર અસત્ય પણ હોય છે. હવે ગૌતમ સ્વામી આના સંવૃત, અસંવૃત, સંવૃતાસંવૃત પણ વિષે પ્રભુને પૂછતાં કહે છે કે “નવા છે મતે જ સંપુણા અસંતુ રંગુસવુ' હે ભગવન જીવ સંવૃત હોય ? કે અસંવૃત હોય છે. અથવા સંવૃતાસંવૃત હોય છે ? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “ોચના” હે ગૌતમ! “વીરા સંવુ અલંડુ સવુ ”િ જીવ સંવૃત પણ હોય છે. અસંવૃત પણ હોય છે. અને સંવૃતાસંવૃત પણ હોય છે. “ર્વ શહેર સત્તા હશો તવ માળિચાવો’ પહેલા જેવી રીતે સુપ્તના વિષયને દંડક કહ્યો છે. એજ રીતે નારકાદિ ચેવિસ દંડકમાં સંવૃતાદિક દંડક પણ સમજી લે. હવે ગૌતમ સ્વામી પ્રભને એવું પૂછે છે કે “શરૂ i મને ! સુવિળા પumar” હે ભગવન્! સ્વપ્ન કેટલા પ્રકારના કહ્યા છે. તેના ઉત્તરમાં મહાવીર પ્રભુ કહે છે કે “નોરમા જારી સુવિ પUત્તા” હે ગૌતમ ! સ્વપ્ન બેંતાલીસ (૪૨) પ્રકારના કહ્યા છે. અર્થાત જે સ્વપ્ન વિશેષ ફલને બતાવનારા હોય છે તે સ્વપ્ન (૪૨) બેંતાલીસ પ્રકારના છે અર્થાત જેવા તેવા સ્વનો તે અનેક હોય છે. હવે ગૌતમ સ્વામી મહાસ્વપ્નના પ્રકારે જાણવાની ઈચ્છાથી મહાવીર પ્રભુને એવું પૂછે છે કે “ જે મંતે મહામુવિ પUTar” હે ભગવન્! મહાસ્વા કેટલા પ્રકારના કહ્યા છે. જે સ્વપ્ન મહાફળને આપનારા હોય છે. તે સ્વ મહાસ્વપ્ન કહેવાય છે. બીજા સ્વપ્નના ફળની અપેક્ષાએ આ સ્વપ્ન દ્વારા સૂચવેલ ફળમાં અતિશયતા (વિશેષપણું) રહે છે જેથી બીજા ફળની અપેક્ષાએ વિલક્ષણ ફળનું સૂચક હોવાથી જ આ સ્વપ્નમાં મહાસ્વપ્નતા કાડી છે. ગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં મહાવીર પ્રભુ કહે છે કે જોચમા ! તીરં મહામુવિના Howત્તા” હે ગૌતમ ! મહાસ્વપ્ન ત્રીસ પ્રકારના કહ્યા છે. “શરૂ i મને ! સંગgram goin” હે ભગવન આ રીતે બધા મળીને સવપ્નના કેટલા પ્રકાર હોય છે ? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે જોયાવવત્ત સદા સુવિઘા પuત્તા” હે ગૌતમાં બધા મળીને સ્વપ્નના (૭૨) બોતેર પ્રકાર કહ્યા છે. હવે આ સ્વનેના સંબંધને લઈને ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે “તિરથ મારે જે મરે! ઉતરારંતિ દમ વામમાર્ગતિ હે ભગવન! તિર્થંકર માતાએ જ્યારે તિર્થંકરો તેઓના ગર્ભમાં આવે છે. ત્યારે શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૪૩
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy