SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્નકે યથાર્થ ઔર અયથાર્થપને કા નિરૂપણ આનાથી પહેલા પ્રકરણમાં સ્વપ્ન કેણ જુએ છે એ બાબતનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે સવનું યથાર્થ પણું અને અયથાર્થપણું બતાવવાને માટે (ભેદ બતાવવા માટે) સૂત્રકાર નિચેના સૂત્રનું કથન કરે છે. “સંયુકે si મતે ! કવિ નર, અસુરે રિળ વાસરું' ઈત્યાદિ. ટીકાથ– આ સૂત્રથી સૂત્રકારે સ્વપ્ન દર્શન વિષયનું વિશેષ રૂપથી સ્પષ્ટીકરણ કર્યું છે. આમાં ગૌતમ સ્વામી પ્રભુને એવી રીતે પૂછે છે કે સંg - મંતે ! સુવિ Hi' હે ભગવાન ! જે સંવત છે તે સ્વપ્ન જુએ છે? અથવા “ સંયુi સુવિ પાસ” જે અસંગત છે તે સ્વપ્ન જુએ છે અથવા તે “સવારંવ વિ' પાતર જે સંત્રતાસંવત છે તે સ્વપ્ન જુએ છે? તેના ઉત્તરમાં મહાવીર પ્રભુ કહે છે કે હે “યમ” ગૌતમ ! સંસે વિ વિણે પાણી જે સંવત હોય છે. તે પણ સ્વપ્ન જુએ છે “સંg વિ સુવિ viારૂ જે અસંવત જીવે છે. તે પણ સ્વપ્ન જુએ છે તથા “લવુan સંજુ વિ વિM પાસ જે સંત્રતા સંવત-દેશવિરતિ શ્રાવક છે. તે પણ સ્વપ્ન જુએ છે. અર્થાત્ સંવત-અસંગ્રત અને સંગ્રતાસંગ્રત બધા સ્વપ્ન જુએ છે. આ કથનથી અહિયાં એવી શંકા થાય છે જે સંવત પણ સ્વપ્ન દેખે છે. અસંવત પણ સવપ્ન દેખે છે. અને સંગ્રતા-સંવત પણ સ્વપ્ન જુએ છે. તે પછી આ ત્રણેમાં ભેદ શું રહ્યો? આ શંકાના નિવારણ માટે તેમાં ભેદ બાબતમાં પ્રભુ આ પ્રમાણે કહે છે. કે, “લવુડે સુવિ પાર ગત્તરં પાવર સંવૃત-સાવદ્ય પ્રવૃત્તિ વગરને જે સ્વપ્ન જુએ છે. તે યથાતથ્ય સ્વપ્નને એટલે સત્યને ઉલંઘન વિનાનું જ જુએ છે. અર્થાત્ સંવૃત દ્વારા જોવામાં આવેલ સ્વપ્ન સત્ય જ હોય છે. અસત્ય હોતું નથી. જેમ કે મહાવીર પ્રભુએ છદ્મસ્થ અવસ્થાની છેલ્લી રાત્રીના અંતમાં જે સ્વપ્ન જોયા હતા તે સઘળા સત્ય જ થયા હતા. જો કે સંવૃતાદિકે ને બધાજ સ્વપ્ન દેખાવાનું કહ્યું છે. તે પણ સંવૃતને જે સ્વપ્ન દર્શન થાય છે તે તે સત્ય જ હોય છે. અસંવૃત અને સંવૃતાસંવૃતનું વMદર્શન સત્ય સાચું પણ હોય છે. અને બે ટુ પણ હોય છે. કાર્યમાં જુદાપણું હોવાના કારણે કારણમાં પણ જુદાપણું હોય છે. અહિંયા સંવૃત પદથી વિશેષ પ્રકારના સાવદ્યપ્રવૃત્તિ વગરના જીવનું જ ગ્રહણ કરવામાં આવ્યું છે. તે પ્રાયઃ ક્ષીણુમળવાળા હોવાથી અને દેવતાઓના અવગ્રહવાળા (કૃપાવાળા) હોવાથી સત્ય જ સ્વપ્ન દેખે છે. “વું? gam પાર, તથા વા તં હોગા ના વા નં રોકા’ અસંવત અસંયમી જીવ જે શ્રી ભગવતી સૂત્ર : ૧૨
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy