SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ચિ'તાસ્વપ્ન—જાગ્રત અવસ્થામાં જે વિષયનું ચિંતવન કર્યુ હાય (વિચાર કર્યાં હાય) તે પદાર્થનું સુપ્ત અવસ્થામાં દેખાવું તેનું નામ ચિંતા સ્વપ્ન છે. આ રીતે ચિ'તા મૂલક સ્વપ્ન ચિ'તાસ્વપ્ન છે, '' તદ્વિપરીત—સ્વપ્નમાં જેવી વસ્તુ જોવામાં આવી હોય તેનાથી જુદા પ્રકારની વસ્તુનુ જાગ્રત અવસ્થામાં પ્રાપ્ત થવું એ તદ્વિપરીત સ્વપ્ન છે. જેમ કેાઈ પુરૂષ વિષ્ટા વિગેરેથી ખરડાએલું પેાતાના શરીરને જુએ અને જ્યારે તે જાગે ત્યારે તે સ્વપ્નના ફળરૂપ ઘણી પવિત્ર વસ્તુની તેને પ્રાપ્તિ થાય છે. તેા આવું સ્વપ્ન તદ્વિપરીત સ્વપ્ન છે. જેમ કે− ગાયને રોટ્ન ब्रूयात् ” સ્વપ્નમાં ગાવાનું ફળ, રૂદન કહે છે વગેરે કેટલાક એમ કહે છે કે જેમ કેાઈ પુરૂષ પ્રતિખાધાવસ્થામાં (જાગ્રત અવસ્થામાં) માટીના સ્થળ પર બેઠેલ હાય અને તે પુરૂષ સ્વપ્નમાં પેાતાને ઘેાડા ઉપર બેઠેલ જુએ છે, તેવુ... સ્વપ્ન તદ્વિપરીત સ્વપ્ન કહેવાય છે. tr 16 અવ્યકત દર્શન—જ્યાં પ્નાના અસ્પષ્ટ અનુભવ થતા હૈાય એવુ' તે સ્વપ્ન અવ્યકત-અસ્પષ્ટ દર્શન નામનુ સ્વપ્ન છે. અર્થાત્ ૧ન અવસ્થામાં જોયેલ પદાથ ને જાગરણ કાળમાં ભૂલી જવુ તે અવ્યકત દન નામનુ સ્વપ્ન છે. હવે ગૌતમસ્વામી સ્વપ્ન જાગ્રત અવસ્થામાં આવે છે કે નિદ્રિત અવસ્થામાં આવે છે? આ વિષયમાં પ્રભુને એવુ કહે છે કે “નૂત્તે નંમતે ! મુનિળ પાલક, બાળરે સુવિળ પાસ” હે ભગવન્ ! જે પુરૂષ સૂતેલ હેાય તે પુરૂષ સ્વપ્ન જુએ છે કે જે જાગરિત અવસ્થાવાળા હોય તે સ્વપ્ન જુએ છે. જેનુ મન નિદ્રાવાળું હાય છે, તે સુપ્ત કહેવાય છે જે ઈન્દ્રીયાદિના જ્ઞાનથી પ્રતિसुजागरे सुविणं पाखइ યુદ્ધ છે તે જાગ્રત છે. અથવા જે મુખ્ત જાગરીત અવસ્થાવાળી વ્યક્તિ છે, તે સ્વપ્ન જુએ છે ? અર્થાત્ જે સૂતેલા ન હાય અને જાગ્રત પણ ન હોય તેવી વ્યક્તિ સ્વપ્ન જુએ છે ? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે ‘નોયમા ! નો પુત્તે યુવળ પાન' કે ગૌતમ ! જે પુરૂષ સુપ્ત હાય અર્થાત્ ગાઢ નિદ્રામાં રહેલ હૈાય એવા પુરૂષ સ્વપ્ન જોઈ શકતા નથી. ‘નો જ્ઞાનરે કુત્રિળું વા' તથા જે નગૃત અવસ્થાવાળે હાય અર્થાત્ ઇન્દ્રિય વગેરેથી થનારા જ્ઞાનવાળો હાય તે જાગૃત અવસ્થા વાળો કહેવાય છે એવા પુરુષ પણ સ્વપ્ન જોતે! નથી પરંતુ ‘સુજ્ઞજ્ઞાનરે યુવળ પાર' જે સુખ્ત જાગીત હાય છે. અર્થાત્ જે પૂર્ણ રૂપથી સૂતેલે ન હાય અને અત્યન્ત જાગતા પણુ ન હાય અર્થાત્ ક`ઈક જાગતા હોય અને કઇક નિદ્રામાં હાય એવી તે વ્યકિત ઇન્દ્રીય વગેરેનાં બહારના વ્યાપારથી ઉપરત શાંત થઈ ને કેવળ મનના વ્યાપારથી યુકત અનેલા પુરુષ સ્વપ્ન જુએ છે. સુપ્ત અવસ્થા અને જાગૃત અવસ્થા એ અને દ્રવ્ય અને ભાતના ભેદની અપેક્ષાએ એ પ્રકારની હાય છે. તેમાં નિદ્રાધીન અનેલ વ્યક્તિ દ્રવ્યની અપેક્ષાથી સુપ્ત છે. તેમ કહેવામાં આવે છે. અને વિરતિ રહિત જે વ્યક્િત છે. તે ભાવની અપેક્ષા એ સુપ્ત છે. એમ કહે. વાય છે. પૂર્વ સૂત્રમાં સ્વપ્નના જે વિચાર કરવામાં આવ્યા છે છે નિદ્રરૂપ દ્રવ્યની અપેક્ષ એ કરવામાં આવ્યે છે. શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ܙܕ ૫૯
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy