SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલા કાળ સુધીની સ્થિતિ કહી છે. તેના ઉત્તરમા પ્રભુ કહે છે કે “જો મા!” હે ગૌતમ ! “સત્તાવાવમારું fટ quotત્તા” હે ગૌતમ ! ગંગદત્ત દેવની મહાશુક દેવલોકમાં ૧૭ સાગરોપમની સ્થિતિ કહી છે. કેમકે સાતમાં મહાશુક્ર ક૯પમાં એજ ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે. “in સે તાળો તેજહોગા બાવકagi” ગૌતમસ્વામી પ્રભુને એ પ્રમાણે પૂછે છે કે હે ભગવન! દેવલોકમાં જ્યારે ગંગદત્ત દેવની આયુન- ક્ષય દેવભવને ક્ષય થશે ત્યારે તે ત્યાંથી ચ્યવને કયાં જશે? ત્યાંથી ચવીને કયાં ઉત્પન્ન થશે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “ગાવ માવલે જાણે સિન્નિહિ” હે ગૌતમ! યાવત્ તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, બુદ્ધ થશે અને મુક્ત થશે. અહિયાં યાવત્ પદથી "भवक्खएणं ठिइक्खएणं अणंतर चयं चइत्ता कहिं गच्छिहिइ ? कहि उववज्जिहिह જો મા !” આ પાકને સંગ્રહ થયે છે. તેને ભાવ એ છે કે ગૌતમ સ્વામીએ પ્રભુને એ પ્રશ્ન કર્યો કે હે ભગવન ! ગંગદત્ત દેવને જ્યારે દેવ સંબંધી ભવનો ક્ષય થશે, દેવસ્થિતિને ક્ષય થઈ જશે. આયુને ક્ષય થઇ જશે, ત્યારે તેઓ શરીરને ત્યાગ કરીને કયાં જશે? અને કયાં ઉત્પન્ન થશે ? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ ! તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે બુદ્ધ થશે, મુક્ત થશે. “નાવ #ાહિ” યાવત્ તેઓ ભવને અન્ત કરશે, અહિયાં યાવત્ શબ્દથી “ણિગિરિ, જુષિાદિ, મુશિદિર, પરિનિરવહિર નવદુલ્લા શહ” સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિર્વાહિત થશે, અને સર્વ દુઃખને અન્ત કરશે, આ પદને સંગ્રહ થયેલ છે. “હવે મતે ! તે મને ! ત્તિ” આ પ્રમાણે ગંગદત્તનું કથન ભગવાન પાસેથી સાંભળીને ગૌતમ સ્વામી પ્રભુને કહે છે કે હે ભગવન આપે જે કહ્યું તે સત્ય છે. આપે જે કહ્યું તે યથાર્થ છે. અર્થાત્ આપી દેવાનુપ્રિયે જે પ્રમાણે કહ્યું છે, તે સઘળું કથન તે પ્રમાણે જ છે, અહિયાં ગૌતમ સ્વામીએ કહેલ “રેવં મરે! તેવું મને!” એ કથન ભગવાન પ્રત્યે પોતાના આદરનું અતિશયપણું બતાવવા માટે છે. આ પ્રમાણે કહિને તે ગૌતમ સ્વામી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા થકા પોતાના સ્થાન પર બિરાજમાન થઈ ગયા. સૂ૦ કા જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના સેળમા શતકને પાંચમો ઉદ્દેશ સમાસ ૧૬-પા. શ્રી ભગવતી સૂત્ર : ૧૨ પS
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy