SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ગંડિકાને એટલે કે શામ નામના વૃક્ષની અત્યંત કઠણ લાકડીને કે જે સુર” સૂકી છે. કેમકે લીલી લાકડીને કાપવામાં એ પરિશ્રમ પડતે નથી, કે જેને પરિશ્રમ સૂકી લાકડીને કાપરામાં થાય છે. “ રિઝ જટિ. લક જટાવાળે છે. “ટિ ” ગાંઠવાળું છે. “ વિક ” ચિકાશવાળું છે. કેમકે રૂક્ષ લાકડું કાપવામાં સરળતાવાળું છે. “કચારધાં” વાકુ છે. અથવા વ્યાદિગ્ધ એટલે વિશેષ પ્રકારના દ્રવ્યના લેપવાળું છે. “બત્તિવં” અપાત્રિક એટલે કે આધાર વગરનું છે. આ વિશેષણ એટલા માટે આપવામાં આવ્યું છે કે નિરાધાર લાકડું કાપવામાં મુશ્કેલીવાળું હોય છે. તેવા લાકડાને પરશુથી–એટલે કે ધાર વિનાની કુહાડીથી કાપે તળે રે gfછે, કાપતાં કાપતાં તે પુરૂષ “ મહું તારું (૨) સારું રે” વચમાં વચમાં હુંકાર જેવો શબ્દ પણ કરતે જાય છે. પરંતુ પિતાની અશક્તિના કારણે તે પુરૂષ તે લાકડાના ટુકડા કરી શકતો નથી એટલા માટે જે રીતે પુરૂષ કુહાડી દ્વારા પ્રહાર કરવા છતાં પણ તે પૂર્વોકત વિશેષણવાળા લાકડાના ટુકડેટુકડા કરી શકતો નથી એજ રીતે “જોશમાં !” હે ગૌતમ ! “રેરાશાળે વાવાઝું. મારું, દીજar” નારકીય જીવાના પાપ કર્મ ગાઢીકૃત અને ચીક્કીકૃત હોય છે એટલે કે ઘણા સખત હોય છે. વિગેરે સઘળું કથન “હા છટૂag” જેવી રીતે છક શતકના પહેલા ઉદ્દેશામાં કહ્યું છે. તેવી જ રીતે અહિં પણ સમજી લેવું. “ાઢી ન”નું તાત્પર્ય એ છે કે જે રીતે સેયને જડે શણના દેરાથી ખૂબ મજબૂત રીતે જકડીને બાંધવામાં આવે એ જ રીતે સૂક્ષ્મ કર્મ પરસ્પરમાં અત્યંત ગાઢસંબંધવાળા હોય છે. એથી તે ચીકણી માટીના પીંડની માફક દુધ હોય છે. અર્થાત્ જલદી ન તેડી શકાય તેવા હોય છે. નાવ નો મદાર નવરાળા અવંતિ” તેથી યાવત્ મહાપર્યવસાનવાળા હતા નથી અહિંયા યાવત્ પદથી “સિદ્ગીચારું વિશ્રીમૂયારું મવંતિ, સંવનારું ત્તિ ન Hity ળો માનિ જ્ઞ” આ પદેન સંગ્રહ થયો છે. તેનો અર્થ આ પ્રમાણે છે. જે પ્રકારથી લેખંડના તારથી બાંધેલ લોખંડની સોનો જ પરસ્પર એ રીતે મળી જાય છે કે જેથી તેમાંથી તે અલગ થઈ શકતી નથી એજ રીતે કર્મ પણ આપસમાં એવી રીતે બંધાઈ જાય છે કે જેથી તેમાંથી કઈ પણ પ્રકારે છુટાતું નથી આ પ્રકારના જે નિધત્ત બંધવાળા કર્મો હોય છે. તેને વિષ્ટીકૃત કહેવામાં આવે છે. નિકાચિત બંધવાળા જે કર્મ હોય છે. તેને ખીલીભૂત કહેવામાં આવે છે તેને ક્ષય ભોગવ્યા સિવાય થઈ શકતું નથી આ રીતે આ ગાઢીકૃત ચીકણીકૃત શ્લિષ્ટીકૃત, શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૩૫
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy