SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ વાળા તે સાધુના નાકમાં રહેલ અર્શ (મસા) લટકે છે. અર્થાત્ બહાર નીકળે છે. “તંર વે કરવું” કાર્યોત્સર્ગમાં રહેલા અને અર્શ (મસા) જેને બહાર નીકળેલા છે. એવા તે અનગારને જે વિદ્ય જુએ અને તે વૈદ્ય એ મશાને કાપવા માટે “હિં પડે? તે અનગારને જમીન ઉપર સુવડાવી દે કારણ કે જયાં સુધી તેને જમીન પર સુવડાવવામાં ન આવે ત્યાં સુધી તેના નાકમાં રહેલ મશા કાપી શકાય નહિ. “હિં પત્તા ચંતિવાળો છિન્ના” સુવડાવીને તે વૈદ્ય અનગારના તે મશાને કાપે “રે i તં મતે ! તે હે ભદન્ત! ને ઝિંર તë રિયા જ્ઞરૂ” જે વધે તે મશા કાપ્યા તે વૈધને કાપવાના વ્યાપાર રૂપ ક્રિયા લાગે છે? વ્યાપાર રૂપ ક્રિયા જે ધર્મ બુદ્ધિથી કરવામાં આવે તે તે શુભ છે. અને લેભ બુદ્ધિથી કરવામાં આવે તે તે અશુભ છે. “હa રૂ નો તહણ શિરિયા કાદ નાનથને ઘમંતigui” જે અનગારને તે મશા રૂ૫ નાકને રોગ કાપવામાં આવ્યો છે. તે અનગારને યિા લાગતી નથી કેમકે તેણે કંઈ વ્યાપાર રૂપ પ્રવૃત્તિ કરી નથી તેને એક ધર્માન્તરાય ભૂત ક્રિયા લાગે છે. કેમકે મશા કાપવાના સમયે તે અનગારનું શભ કથાનતે વિચ્છેદ થઈ જાય છે, તેથી હે ભગવન ! એવું કથન શું સત્ય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “દંતા જોયા” હા, ગૌતમ! “ો Gિરા જાવ તારુui” જે વૈધે તે ભાવિત આત્મા અનગારને કે જે કાર્યોત્સર્ગમાં રહેલા છે. તેમના નાકમાં રહેલ મશા રૂપી રોગ ધર્મ બુદ્ધિથી કા હોય તે વૈદ્યને અશુભ ક્રિયા લાગતી નથી કેમકે તે ક્રિયા લેભવાળી બુદ્ધિથી કાપવાવાળ વૈદ્યને લાગે છે. તથા જે અનગારના નાકમાને મશા રૂપિ રોગ કાપવામાં આવ્યા છે. તે અનગારને પણ ધમતરાય તે થાય છે. કારણ કે તે સમયે તેમના શુભ સ્થાનને વિચછેદ થાય છે અથવા તે અર્થ છેદનનું અમેદન આવે છે, તેથી પણ ધમતરાય થાય છે. આ રીતે તે ધર્માન્તરાય સિવાયની કોઈ પણ કિયા તે અનગારને લાગતી નથી. “રેવં મરે ! રેવં મહે! રિ” આ રીતે પ્રભુને ઉત્તર સાંભળીને ગૌતમ સ્વામીએ કહ્યું કે હે ભગવન ! આ૫ દેવાનુપ્રિયે આ રીતનું જે કથન કર્યું છે. તે સર્વથા સત્ય છે. હે ભગવન્! આ દેવાનુપ્રિયે આ બાબતમાં જે કહ્યું છે તે બરાબર છે સત્ય જ છે એ પ્રમાણે કહી તે ગૌતમ સ્વામી તપ અને સંયમથી પિતાના આત્માને ભાવિત કરતા પિતા પોતાના સ્થાન પર વિરાજમાન થઈ ગયા. સૂ૦૨ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતી સૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના સેળમા શતકને ત્રીજો ઉદેશકસમાપ્ત ૧૬-૩ના શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૩૧
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy