SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ पडिहित्तर, गामाणुगामं दूइजित्तए वा, सज्झायं वा करित्तए, झाणंवा झाइत्तए, का उसगं वा ठाणं ठाइत्तर ॥९॥ कप्पइ निगंथाण वा, मुहे मुहपत्तिं बंधित्ता एयाई कजाई करित्तए तंजहा चिट्टित्तएवा जाव काउस्सग्गंवा ठाणं સારૂત્તા ૨૦| ઇત્યાદિ અનેક શાસ્ત્રોક્ત પ્રમાણેથી એ સિદ્ધ થાય છે કે સદરક મુખપત્તિ હમેંશા મેઢા ઉપર બાંધી રાખવી જોઈએ આની વિશેષ વિસ્તારવાળી વ્યાખ્યા જાણવાની ઈચ્છાવાળાએ દશવૈકાલિકસૂત્ર ઉપર મારા દ્વારા કરવામાં આવેલ આચારમણિ મંજુષા નામની ટીકાના પહેલા અધ્યાયના પહેલા સૂત્રમાં વાયુકાયને સંયમ પ્રકરણુમાં જોઈ લેવી. શંકા–મુહપત્તિને મોઢા ઉપર બાંધવી જોઈએ તે બરોબર છે પરન્ત તે દોરા સાથે બાંધવી જોઈએ એવું ભગવાને ક્યાં કહ્યું છે? ભગવાને વરુ, પાત્ર વિગેરે જે કંઈ ધર્ણોપકરણ રાખવાનું કહ્યું છે તે પ્રમાણથી એક દેર પણ વધારે રાખવો તે તે કેવળ સંસારને વધારવા રૂપ જ થાય છે તે પછી આ રીતે દેરા સાથેની મુડપત્તિ ઢાળવાથી તે મુનિઓને દોષાપત્તિ કેમ ન લાગે ? ઉત્તર પહેલાં જે કહેવામાં આવ્યું છે તે અર્થપત્તિ પ્રમાણને લઈને કહ્યું છેકહેવાનો હેતુ એ છે કે મુહપત્તિથી હમેંશા મોઢાનું ઢાંકણ રહેવું જોઈએ એ પ્રમાણે ભગવાને તે કહ્યું જ છે. હવે આના ઉપર વિચાર એજ કરવાનો છે કે મુહપત્તિનું હમેશાં મોઢા ઉપર રહેવું તે ડેરાથી બાંધ્યા વગર બની શકતું નથી. આ રીતે દોરાથી મુહપત્તિ કાને પર બાંધવાનું સિદ્ધ થઈ જાય છે. અહિંયા જે એમ કહેવામાં આવે કે સહપત્તિ દેરાથી ન બાંધતાં બીજા કેઈ સ્નિગ્ધ આદિ પદાર્થથી મોઢા ઉપર દઢ કહી લેવામાં આવે તે એવું કહેવું ઠીક નથી કારણ કે એ રીતે મહપત્તિનું મેઢા ઉપર કાયમ રહેવું બની શકતું નથી તેથી પ્રમાદ આદિ દોષોના નિવારણ માટે દેરા સાથેની મુહપત્તિ મે ઢા ઉપર અવશ્ય બાંધવી જોઈએ જે કે ભગવાને દેરાથી બાંધવું તેમ કહ્યું નથી તેમજ ડેરાનું નામ પણ લીધું નથી તેમ નિષેધ પણ કર્યો નથી તે પણ પ્રમાદ આદિ દેષના નિરવાણ માટે હેરાન ગ્રહણ કરવું તે આવશ્યક છે. કેમકે મુખ ઉપર મુખ વશ્વિકા બાંધવી જોઈએ એ પ્રમાણે કહેવાથી એક પદમાં આવેલ બંધન શબ્દથી રાનું ગ્રહણ કરવું તે આપોઆપ સિદ્ધ થઈ જાય છે કારણ કે દે સિવાય મુખવકિને મોઢા ઉપર બાંધી શકાતી નથી જે એમ માનવામાં આવે કે ભગવાને તે મેઢા ઉપર મુખવસ્ત્રિકાને બાંધવાની જ આજ્ઞા આપી છે દેરાથી તેને બાંધવાનું કહ્યું નથી તે પછી એમ પણ કહી શકાય કે ભગવાને તે ચલપટ્ટક પહેરવાનું કહ્યું છે, કમર ઉપર દેરાથી બાંધીને તેને પહેરવું જોઈએ એવી વાત કહિ નથી, પાત્રમાં, ઘટમાં રજોહરણાદિમાં, દેરાનું બંધન, અને કિંમતી વસ્ત્રથી રજોહરણનું વિટાળવું તથા મુખવસ્ત્રિ શ્રી ભગવતી સૂત્ર : ૧૨
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy