SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ પત્તિ બાંધવાનું સિદ્ધ થાય છે. જે કોઈ વ્યક્તિ એવું કહે કે મુહપત્તિ બાંધ્યા વગર ખુલે મેઢે બોલવામાં કઈ વાંધો નથી કઈ દોષ નથી તો તેનું તેમ કહેવું બરોબર નથી કેમકે મુહપત્તિથી ઢાંક્યા સિવાયના મઢેથી નિકળેલા વાયુથી સાંપાતિમાદિ તથા હવામાં ઉડવાવાળા વાયુકાય જીની વિરાધના થાય છે તેથી તેવું બોલવું સાવદ્ય કહ્યું છે સાધુને સાવદ્ય ભાષા બેલવી ન જોઈએ કેમકે સાધુજનેને એવી ભાષા બોલવાની ભગવાને ના કહિ છે. આથી વિશેષ આ વિષયમાં શું કહેવું મુખને ઢાંકયા સિવાયના મુખેથી બોલાયેલી ભાષાને પ્રભુએ જ સાવધ ભાષા કહી છે, તે એથી વિશેષ સમજવાનું શું બાકી રહે છે? મુખને ઢાંક્યા સિવાયના મુખથી બોલાવવાળા શકઈન્દ્રને પણ સાવધ ભાષી કહ્યો છે. મુખપત્રિકા બાંધના ચાહિયે ઇસ વિષય કા નિરૂપણ આજ સૂત્રની વ્યાખ્યા કરતી વખતે શ્રીમદ્ અભય દેવ સૂરીએ પણ छ । “हस्ताद्यावृतमुखस्य हि भाषमाणस्य जीवसंरक्षणतोऽनवद्या भाषा માત, જાતુ રાજતિ” હાથ વિગેરેથી મુખને ઢાંકીને બોલવાવાળાની ભાષા જીવ સંરક્ષણ કરવાવાળી હોવાથી તે અનવદ્ય-નિરવઘ કહેવાય છે ઢાંક્યા વગરના મોઢાથી બોલવાવાળા મુનિ વાયુકાયિકાદિ અસંખ્યાત જેના વિરાધક હોય છે. તેથી તે મુનિ પ્રાયશ્ચિત્તના ભાગી બને છે નિશીશ સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે “જે મિરવું જાશાચરણ માહિ સમામ સમાર મંત ના સાકાર” એટલા માટે કોઈ પણ મુનિએ મુહપત્તિ બાંધ્યા સિવાય કંઈ પણ કાર્ય કરવું ન જોઈએ સમુત્થાન સૂત્રના સાતમાં ઉદ્દેશામાં કહ્યું છે है-" नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा मुहे मुहपत्ति-अबंधित्ता एयाई कज्जाई करित्तए, तं जहा-चिट्रित्तएवा, निसीइत्तएवा, सुयट्टित्तएवा, निदाइत्तएवा, पयलाइत्तएवा, उच्चारंवा पासवर्णवा, खेलवा, सिंधार्णवा, परिदृवित्तए, धम्मकहं कहित्तएवा, सव्वनि थाहारं एसित्तएवा, भंडोवगरणाई पडिलेहित्तए वा, वत्थंवा શ્રી ભગવતી સૂત્ર : ૧૨
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy