SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ નમંણ” શ્રમણ ભગવાન મહાવીરને વંદના કરી નમસ્કાર કર્યા. “વંચિત્તા નમંતિજ્ઞા તમે રિઝર્થ જ્ઞાનવિમા ટુહૂર” વંદના નમસ્કાર કરીને તે પિતાના એજ યા વિમાન પર ચડિગયા. “દુફિત્તા કામેવ હિસં વાવમૂહ, સામેવ વિ પરિણ” યાન વિમાન પર ચડિને તેઓ જે દિશા તરફથી આવ્યા હતા તેજ દિશા તરફ પાછા ચાલ્યા ગયા. “મત્તિ સંવ રોય હમાં મજાવં મહાવીર વ નસટ્ટ” તે પછી હે ભગવન્! એ પ્રમાણે કહીને ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને વંદના કરી નમસ્કાર કર્યા. વંહિતા! નવંસત્તા પૂર્વ વગાયિ” વંદના નમસ્કાર કરીને પછી તેમણે ભગવનને આ પ્રમાણે પૂછ્યું “ ને મને ! સ વિ વરાયા તુમેજ 1 જ " હે ભગવન! દેવેન્દ્ર દેવરાજ શકે તમને જે એવું કહ્યું. સરવેમાં પણ તે અર્થ શું સાચે છે? અર્થાત્ દેવરાજ દેવેન્દ્ર આપને અવગ્રહના વિષયમાં મેં જે કથન કર્યું છે તે શું સાચું છે ? એ પ્રમાણે પૂછયું તેના ઉત્તરમાં ભગવાન કહે છે કે “હુંત્તા સુરજે” હા, ગૌતમ સાચુ કહ્યું છે. સૂરા શક પ્રતિપાદિત અર્થ ભલે સાચે હોય તે પણ તે શક શું સ્વરૂપથી સત્યવાદી છે કે મિથ્યાવાદી છે આ રીતની શંકા તેઓ પ્રભુ પાસે પ્રગટ કરે છે. “ જો મને ! વિશે વરાયા સમાવા મિચ્છાવા” ઈત્યાદિ– ટીકા–હે ભગવન ! દેવેન્દ્ર દેવરાજ શક “સંમારા મિઢાવા” શું સમ્યવાદી છે. કે મિથ્યાવાદી છે? જે વસ્તુ જે રૂપમાં રહેલી હોય તે વસ્તુનું એજ રૂપે કથન કરવું તે સામ્યવાદી છે. અને પ્રવચનથી વિરૂદ્ધ અસત્ય બલવાના સ્વભાવવાળું હોય તે મિથ્યાવાદી, છે. પૂછવાને ભાવ એ છે કે સમ્યગ બોલનાર છે, કે મિથ્યા બેલવાવાળો છે. તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “નોરમા ! સમાવા નો મિરઝાવા” હે ગૌતમ! દેવેન્દ્ર દેવરાજ શક સમ્યમ્ (સાચુ બેલે) વાદી છે મિથ્યાવાદી નથી, હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે ચાર પ્રકારની ભાષામાં શક કઈ જાતની ભાષા બોલે છે. “સવ નું મંતે ! રવિ રે વાયા જિ સઘં મારૂં भासह मोसं भासं भासइ सच्चामोसं भासं भासद असच्चा मोसं भासं भासह" હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શું સત્ય ભાષા બોલે છે? કે અસત્ય ભાષા બોલે છે કે સત્યાસત્ય ભાષા બોલે છે ? અસત્ય મૃષા ભાષા બોલે છે? તેના ઉત્ત શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૯
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy