SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ણન ઈશાન અને શકનું સરખું જ છે તેમ સમજી લેવું. “ના નામ કાવેરા ” અને આ વર્ણન હે ભગવન્ ! હું દેવેન્દ્ર શક આપને નમસ્કાર કરું છું. ત્યાં સુધી ગ્રહણ કરવાનું છે તેમ સમજી લેવું “જન્મr જાવ પરિણા સાચા” પરિષદ આવી શ્રમણ ભગવાન મહાવીર ધર્મકથા કહી પરીષદ ધર્મકથા સાંભળીને હર્ષ પુલકિત થઈ પાછી ગઈ. “તણાં રે રજે રેવિંરે વરાયા” તે પછી દેવેન્દ્ર દેવરાજ શકે “તમારા માવળો મહાવીર” શ્રમણ ભગવાન મહાવીર પાસે “ઘર્ષ તોડ્યા” ધર્મને ઉપદેશ સાંભળીને “નિયમ” ને તેને હદયમાં ધારણ કરીને “હા” હષ્ય તુષ્ટ ચિત્તવાળા થઈને “સમજું મન મgવીર'' શ્રમણ ભગવાન મહાવીરની “વં નમંતા” વંદના કરી નમસ્કાર કર્યા–“વંદિત્ત વિજા” વન્દના નમસ્કાર કરીને તેણે તેમને આ પ્રમાણે પૂછ્યું “વવાં અંતે! વદે વઇત્તે ” હે ભગવન્ ! અવગ્રહ કેટલેં પ્રકારના કહ્યા છે? સાધુ જનોને ગ્રહણ કરવા એગ્ય જે વસતી તૃણુકાષ્ટ વિગેરે રૂપ વસ્તુઓ છે. તે વરતુઓને ગ્રહણ કરવાની આજ્ઞા પ્રદાન કરવી તેનું નામ અવગ્રહ છે. આ અવગ્રહ “સા પંચવરે પum” હે શક પાંચ પ્રકારના કહ્યા છે. “તં 1” જે આ રીતે છે. “જિંn” દેવેદ્રાવગ્રહ શક અથવા ઈશાનને અવગ્રહ દક્ષિણ લોકાર્ધમાં અથવા ઉત્તર લેકાર્ધમાં છે એટલે તે દેવેન્દ્રાવગ્રહ છે. ચક્રવર્તિ-ભરત આદિને જે અવગ્રહ છે તે ભરત ક્ષેત્રના છ ખંડમાં થાય છે. તેનું નામ રાજાવગ્રહ છે. “જાણT૬ ૩ ” માંડલિક રાજાનું નામ ગાથાપતિ છે તેને અવગ્રહ પોતપતાના મંડળમાં થાય છે કેમકે તે ત્યાંને અધિપતિ હોય છે. અગાર નામ ઘરનું છે તે ઘરવાળે જે હોય તે સાગાર કહેવાય છે. તે સાગાર જ સાગારીક-શૈયાતર છે. એવા સાગરીકને જે અવગ્રહ છે તે સાગરિકાવગ્રહ છે. સાવિ ” જેમને ધર્મ એક સરખે હોય છે તેનું નામ સાધમિક છે. સમાન–એક પ્રકારના ધર્મથી જે રહે છે. શાસ્ત્રમર્યાદા અનુસાર ધર્માનુષ્ઠાન કરે છે તે સાધર્મિક છે. તેમાં ગ્રહસ્થની અપેક્ષાએ ગ્રહસ્થ, અને સાધુની અપેક્ષાએ સાધુ સાધર્મિક છે. તેમનું પાંચકેસ પ્રમાણ પરિમિત ક્ષેત્ર છે તે વર્ષાકાળથી ભિન્નકાળમાં (બીજા સમયમાં) એક માસનું અને વર્ષાકાળમાં ચાર મહિનાનું એ રીતે આ પાંચમેષ પરિમિત ક્ષેત્ર જ સાધમિકા અવગ્રહ ને. એ પાંચ અભિગ્રહ સંભાળીને ઈન્દ્ર ભગવાનને કહ્યું છે ભગવન્! “ને રૂ લકત્તત્તાપ મr નાથા વિદતિ” જે આ શ્રમણ નિગ્રંથ વિહાર કરે છે. “g ગમ્ ૩rછું અનુજ્ઞાામિ” તેમને હું અવગ્રહ સંબંધી આજ્ઞા આપું છું એવું કહીને તેમણે “સમvi ખાવું માવીનં વૈરા શ્રી ભગવતી સૂત્ર : ૧૨
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy