SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ મોmr” સુધી ગ્રહણ થયેલ છે. આ પાઠનો ભાવાર્થ આ પ્રમાણે છે–શતકત, સહસ્ત્રાક્ષ, મઘવા, પાકશાસન, એ બધા શક્ર-ઈન્દ્રમાં નામ છે. તેનો અર્થ યોગ્ય સ્થાને લખવામાં આવ્યો છે. આ દક્ષિણ અર્ધ લોકને અધિપતી છે, તેમનું વાડન એરાવત છે. દેના તે સ્વામી છે. ૩૨ લાખ વિમાનના અધિપતી ઘણુ જ સુંદર અને આકાશ જેવા મુલાયમ વસ્ત્રો તે પહેરે છે. માળા આદિ અને મુગુટ અનુક્રમે તેમના ગળા અને માથા ઉપર રહે છે. (ધારણ કરે છે.) તેમના લમણું ધારણ કરેલ શ્રેષ્ઠ સેનાના ચિત્રવિચિત્ર કુડલથી ઘસાતા રહે છે તેમના પરિવાર રૂપ સમૃદ્ધિ વિશાળ છે. તે મહાન કાન્તિવાળા છે અને મહા બળવાળા છે યશથી તેઓ હંમેશા દેદિપ્યમાન રહે છે. એમને પ્રભાવ ઘણું મટે છે તેમની સુખસંપત્તિ અનુપમ છે. શરીરની કાન્તિથી તે પ્રકાશિત રહે છે, સૌધર્મ કપમાં સોમવતંસક વિમાનમાં સુધર્મા સભામાં શક સિંહાસન ઉપર તે વિરાજમાન રહે છે. બત્રીસ લાખ વિમાનના ચોરાસી લાખ સામાનિક દેવોના ૩૩ ત્રાયઅિંશક દેના–ચાર લોકપાલના પરિવાર સાથે આઠ અગ્રમહિષિના ત્રણ પરિષદાઓના સાત અનિકોન, સાત અનિકાધિપતિઓના ૩૩૬૦૦૦ (ત્રણ લાખ છત્રીસહજાર આત્મરક્ષક દેવેના તેમજ બીજા પણ અનેક સૌધર્મ કઃપવાસી વૈમાનિક દેવ અને દેવિઓના અધિપતિપણું, અગ્રેસરપણુ, સ્વામીપણું, પિષકપણું, આગેશ્વરપણું, ને સેનાપતિ પણ કરાવતા અનેક નાટક, ગીત, વાજિંત્ર, તંત્રિ, તલ, તાલ વિ. વાજિંત્રેના તુમુલ ખૂબ ધ્વનિપૂર્વક દિવ્ય કામગોને ભેગવતા પિતાને સમય પસાર કરી રહ્યા છે. શુક્ર જળ केवलकप्पं जंबुद्धिवं दीवं विउलेण ओहिणा आभोएमाणे (२) पासइ समण મm #gવીર જવુંહી વી” તે સમયે તે શક પિતાના વિશાળ અવધિજ્ઞાન દ્વારા આ સંપૂર્ણ જમ્બુદ્વીપનું નિરીક્ષણ કરવામાં પ્રવૃત્ત હતા તેથી તેમણે એવું જોયું કે જમ્બુદ્વીપ નામના દ્વીપમાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન છે. “gવં ના ફાળે તરૂપ તહેવ સોવિ ” ત્રીજા શતકના પહેલા ઉદ્દેશામાં રાજપક્ષીય સૂત્રના કથન અનુસાર જેવું કથન ઈશાન ઈન્દ્રના વિષમાં આવ્યું છે તેજ રીતનું કથન શકના સંબંધમાં પણ સમજી લેવું પરન્તુ અહિંયાં “ જમોને જે દાવે” તે શક અભિગિક દેવેને બોલાવતા નથી તથા “જાત્તાળિયાફિર દરી” શકના પદાત્યનીકાધિપતી હરી હારિગમેથી છે અને ઈશાનના લઘુ પરાક્રમ છે. શકની ઘંટા સૂષ નામની છે અને તેને વગાડવા માટે હરિëગમેથી નિયુકત થયા છે. ઈશાનની નંદિઘોષા નામની ઘંટા છે ને તેને વગાડવા માટે લઘુપરાક્રમની નિમણુંક થઈ છે. “વાલો વિનાના” શકના વિમાનનું નિર્માણ કરનાર પાલક દેવ છે ઈશાનના વિમાનનું નિર્માણ કરનાર પુષ્પક દેવ છે “પા જિમ ” શકનું વિમાન પાલક નામનું છે અને ઈશાનનું વિમાન પુષ્પક નામનું છે. “કવિ નિમિમી” શકને નિકળવાને માર્ગ ઉત્તરદિશા છે અને ઈશાનને નિકળવાને માગ દક્ષિણ દિશા છે. સાહિgરિથમિજે રાજદg” શકને રતિકર નામને પર્વત અગ્નિખૂણામાં છે અને ઈશાનને નદીશ્વરદ્વીપમાં ઉત્તરપૂર્વમાં (ઈશાન ખૂણામાં) છે. એ પર્વત ઉપર તે ઉતરે છે એ રીતે તે બંનેમાં જુદાપણું છે. “સેવં સં” આ વર્ણન સિવાય બાકીનું તમામ શ્રી ભગવતી સૂત્ર : ૧૨ १७
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy