SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થાત તે કિયા થઈ શકતી નથી. “વં કાર માળિચાળ' જે રીતે નારક જીવે ગ્રહણ કરેલ પુદગલે ભવિષ્યકાળમાં અસંખ્યાતને ભાગ આહાર રૂપે પરિણમે છે. અને અનન્તમા ભાગને ત્યાગ થાય છે. અને તે ત્યાગ કરાયેલા પુદગલેમાં કઈ પણ જીવ બેસવા વિ. કિયા કરી શકતા નથી કેમ કે તે અનાધાર રૂપ છે. તે જ રીતે વૈમાનિક સુધીના જીવમાં પણ ગ્રહણ કરેલ આહાર પુદ્ગલો માંથી અસંખ્યાત ભાગ જેટલા પુદ્ગલ જ આહારપણું રૂપે ગ્રહણ કરાય છે. અને અન્તમાં ભાગરૂપ પુદ્ગલ નિર્જરિત (ત્યાગ કરાયેલા) હોય છે, અને એવા નિર્જરિત પુદ્ગલેમાં કઈ પણ જીવ બેસવા વિગેરેની ક્રિયા કરી શકતા નથી. કેમ કે તે અનાધારરૂપ હોય છે. વિગેરે બધું જ કથન અહિ પણ સમજવું. અહિયાં આહાર શબ્દથી એજ આહાર ગ્રહણ કરાવે છે. લ મરે! ઉત્ત” હે ભગવન્ આપી દેવાનુ પ્રિયે જે કથન કર્યું છે. તે સર્વથા સત્ય છે. હે ભગવન આપી દેવાનું પ્રિયે જે કહ્યું છે તે યથાર્થ છે. આ પ્રમાણે કહીને માર્કદી પુત્ર અનગારે ભગવાનને વંદના કરી નમસ્કાર કર્યો, વંદના નમસ્કાર કરીને પછી તેઓ તપ અને સંયમથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સ. દા જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના અઢારમા શતકને ત્રીજો ઉદ્દેશક સમાપ્ત છે 18-3 શ્રી ભગવતી સૂત્ર : 12 211
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy