SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્ગલકે આહાર આદિ કા નિરૂપણ કર્મોના સ્વરૂપનું નિરૂપણ પહેલાં કરવામાં આવ્યું છે. તે કર્મ પુદ્ગલ રૂપ હોય છે. જેથી હવે સૂત્રકાર પુદ્ગલ સૂત્રનું કથન કરે છે. તેનું પહેલું સૂત્ર પ્રમાણે છે – જોરાયા બં મરેને પોષે બહારત્તાપ ને તિ' ઈત્યાદિ ટીકાઈ—-આ સૂત્રથી માકંદિકપુત્ર અનગારે પ્રભુને એવું પૂછયું છે કે Rવા ! હે ભગવદ્ નિરયિક જીવ “જે વોrછે કારણ’ આહારરૂપે જે પુદ્ગલેને ગ્રહણ કરે છે. તે િi મં! આહારરૂપે ગ્રહણ કરાયેલા તે પદગલોથી ભરેચ જાઢવિ ભવિષ્યકાળમાં “મા કારિ૦° તે નારક કેટલા ભાગને આહારક કરે છે? અને કેટલા ભાગની નિર્જરા કરે છે? અર્થાત્ કેટલા ભાગને ત્યાગ કરે છે? કહેવાનું તાત્પર્ય એ છે કે નારક આહાર માટે જે પુદ્ગલેને ગ્રહણ કરે છે, તે પૈકી જે કેટલે ભાગ તે આહારના ઉપ. યોગમાં લે છે? અને કેટલા ભાગને ત્યાગ કરે છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-મારિય પુત્તા” હે માર્કદીકપુત્ર! ગ્રહણ કરેલા પુદ્ગલ પિકી અસંખ્યાત ભાગરૂપ પુદ્ગલેને તેઓ આહારરૂપે ગ્રહણ કરે છે. અને ગ્રહણ કરેલા પુદ્ગલમાંથી અનંતમાં ભાગરૂપ પુદ્ગલોને તે છે ત્યજી દે છે. અર્થાત આહારરૂપે લેતા નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે-નારકોએ જેટલા આહાર પુદગલેને ગ્રહણ કર્યા છે, તે બધા જ પુદ્ગલે આહારરૂપે પરિણમતા નથી. તેમાં અસંખ્યાતને ભાગ આપવાથી જે બાકી રહે છે, ફકત તેટલા જ પુત્ર ગલે તેઓ આહારરૂપે પરિણુમાવે છે. બાકીના નહીં. અને જે બાકી રહે છે તે અનન્તમાં ભાગ પ્રમાણ છે. તે અનંતમાં ભાગ પ્રમાણ પુદ્ગલ ત્યજેલ હોય છે. ફરીથી માર્કદીય પુત્ર અનગાર પ્રભુને એવું પૂછે છે કે “ક્રિયા i અંતે ! ” હે ભગવદ્ જે આ ત્યાગ કરેલા નિર્જરા પુગમાં શું કઈ જીવ બેસી શકે છે? “વરુત્તર ના સાત્તg વા નિણરૂત્તર વા” અથવા સુઈ શકે? કરવટ-પડખું બદલી શકે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કેકુળ પ્રમ' હે માનંદીપુત્ર ! આ અર્થ બરોબર નથી. અર્થાત્ તે નિર્જર પુલ પર કોઈ પણ જીવ બેસવા વિ. નટક્રિયા કરવા સમર્થ થઈ શકતા નથી. કેમકે “અહુરમેચ ૩૦ હે શ્રમણ આયુમન્ આ નિર્જરા પગલા પુદ્ગલે સમૂહ કેઈપણ વસ્તુને પોતાનામાં મૂકી શકતા નથી. અર્થાત આ પદગલ સમૂહ કેઈના પણ આધારરૂપ થતું નથી. કે જેથી અહિયાં કોઈ પણ બેસવા વગેરે ક્રિયા કરી શકે. જેથી આધારરૂપ ન હોવાને કારણે કે ઈ. પણ જીવની તે નિર્જરા પુદ્ગલમાં બેસવા રૂપ ક્રિયા કઈ રીતે થઈ શકે ? શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૨૧૦
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy