SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ પાપકર્મોમાં ભેદ છે ફરીથી માકંદિકપુત્ર પુછે છે કે- મને ! હે ભગવન આપ એવું શા કારણે કહે છે કે એ કૃત ક્રિયમાણ અને કરિષ્યમાણ જે પાપકર્મ છે તેમાં પરપરમાં કંઈ ભેદ છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “મા વિરપુત્તા !” હે માર્કદીયપુત્ર ! કર્મ પ્રત્યક્ષ નથી તેથી તે સંબંધી જે ભેદ છે, તે પણ પ્રત્યક્ષ નથી. જેથી પ્રત્યક્ષ પ્રમાણથી કર્મના ભેદ બતાવી શકાય તેમ નથી. જેથી યુકિતથી કર્મના ભેદ બતાવવા દષ્ટાન્તને આશ્રય લેવામાં આવે છે. તે આ પ્રમાણે છે. “સે ના નામ રુ પુરિ ઈત્યાદિ જેમકે કઈ ધનુર્ધારી પુરૂષ હોય તે પુરુષ ધનુષ ચલાવવા કેઈ સ્થાને જઈને તેના પર બાણ ચઢાવીને તેને કાન સુધી ખેંચીને ઉપર આકાશમાં તે બાણ છોડે તે માકદિકપુત્ર એ સ્થિતિમાં “તાર સુરત ૩ઢ વેરા વિદ્ધસ સમTH૦ તે બાણની ગમનક્રિયામાં નાના-ભિન્નતા છે કે નહી? “વાવ સં માવ યાવત તે તે ભાવપણાથી પરિણમન માં પણ ભેદ છે કે નહિ? અહિં યાવત્પદથી “ય, રદ્દ, જં, ઘટ્ટર, ઘુમ્મટ્ટ, કહી આ ક્રિયાપદને સંગ્રહ થયેલ છે. “હંતા મા હા ભગવાન તેમાં ભેદ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે–આકાશમાં જતા તે બાણની પ્રથમ સમયની ક્રિયામાં જેવી ભિન્નતા છે. અને તે અપેક્ષાથી બીજા ત્રીજા સમયની ક્રિયામાં જે ભેદ છે તે જુદા રૂપે અવશ્ય પ્રતીત થાય છે. એજ છે. એજ રીતે કંપન વિગેરેમાં પણ ભેદ સિદ્ધ થાય છે. જેથી તે તેના માહિર પુરા!” હે માકદિપુત્ર જીના કિયમાણુ કૃત, અને કરિષ્યમાણ પાપકર્મોમાં પણ ભિન્નતા છે તેમ મેં કહ્યું છે. હવે માકંદીપુત્ર ફરીથી પ્રભુને પૂછે છે કે વાળ પરે મે વેચક્ર” હે ભગવાન નારકીય જીવને જે કૃત, ક્રિયમાણ અને કરિષ્યમાણ પાપકર્મ છે. તેમાં ભેદ અખ્તર છે ? કે નથી? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “g ૨a હે માકદિય પુત્ર બાણના ગમનના દષ્ટાંતથી જીવને ઉદ્દેશીને કમાં પરસ્પરમાં જેવી રીતે ભેદ બતાવેલ છે. તે જ પ્રમાણે નારકીય જો એ કરેલા કર્મોમાં પણ પરસ્પરમાં ભેદ છે. તેમ સમજવું. એ જ રીતના ભેદ “ રેબાજવા યાવત્ વૈમાનિક પર્યાના કૃત ક્રિયમાણ અને કરિષ્યમાં કર્મોના સમજવા. છે સૂ૫ છે શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૨૦૯
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy