SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રમાણે કહ્યું- જત્તિ i wતે રા' હે ભગવાન આ જગત્ ઠંડી, ગરમી, વિગેરે જતા જુદા ઉપસર્ગ અને પરીષહરૂપ અને જન્મ, મરણરૂપ, જવાળા માળાથી વ્યાપ્ત થયું છે–અર્થાત્ બળી રહ્યું છે. “પરિત્તે મરે છોઘ' અત્યંતરૂપથી મળી રહ્યું છે. “ક્રિાન્તિ મતે ! ઢો” હે ભગવન આ જગત્ અત્યંતરૂપથી જવલિત-પ્રજવલિત થઈ રહ્યું છે. “વા મળેખચ, તે ગાળામા જાદવ अगासि झियायमाणंसि जे से तत्थ भंडे नवइ, अपभारे मोल्लगुरुए, तं गहाय आयाए एगंतमंते अवक्कमइ, एस मे नित्थारिए समाणे पच्छापुराए हियाए, सुहाए, લેનાર, નિરવતig” આ પાઠને સંગ્રહ થયે છે. આ બધા પદની વ્યાખ્યા બીજા શતકના પહેલા ઉદ્દેશામાં સકંદકના પ્રકરણમાં કરવામાં આવી છે. જેથી ત્યાંથી તે સમજી લેવી જેવી રીતે ગઢપણુ અને મરણના ભયથી અલોકસંસાર સળગેલે છે. વધારે પ્રમાણમાં સળગે છે. ગાથાપતિના બળતા ઘરમાંથી બહાર કાઢેલ અ૫ભાર અને બહુમૂલ્યવાળી વસ્તુ તેને ભવિષ્યમાં હિતકારક થાય છે. તે જ પ્રમાણે “મમ જે આવા મને આ આત્મા છે. તે પણ–એક રત્નવિગેરેથી ભરેલા પટારા જેવો છે. મારા ઈચ્છિત અર્થને પૂરનાર લેવાથી મને તે ઈષ્ટ છે. પમાડનાર હોવાથી-કાત છે. સુખ ઉપજાવનાર હોવાથી પ્રિય છે. ભગતિ દેનાર હોવાથી મને હર છે, જે પ્રાપ્ત થયા પછી કોઈ કાળે નાશ પામતું નથી. તેવા અક્ષયસુખને આપનાર હોવાથી મનોડમ છે. એટલા માટે આ મારે આત્મા જન્મ, જરામરણ વિગેરે અગ્નિથી બળતા એવા આ સંસારથી નીકળીને “સંતાયુ છેવવારે” સંસાર વિનાશના કરનાર જન્મમરણનું નિવારણ કરનાર થશે, “ત્ત રૂછામિ on મંતે !” તેથી હે ભગવન હું આ એક હજાર આઠ વણિકજને સાથે આપની પાસે દીક્ષા ધારણ કરૂં એવી કામના છે. અને આપ મને ધર્મોપદેશસંભળાવે તેવી ઈચ્છા કરી રહ્યો છું. અહિં યાવ૫દથી “ચા मुंडाविउ, सयमेव सेहाविउ, सयमेव सिक्खाविउ, सयमेव आयार गोयरविणવેળરૂથરાળ જળરાશામાયાવત્તિ' અહિં સુધીના પાઠને સંગ્રહ થયો છે. આ પદની વ્યાખ્યા બીજા શતકના પહેલાં ઉદેશમાં સ્કન્દકના ચરિત્રમાં આવી છે. તેથી ત્યાંથી સમજી લેવી “તર મુનિસુરાણ” કાતિ કશેઠની આ પ્રાર્થના પછી મુનિસુવ્રત અને તે કાતિકશેઠને એક હજાર આઠ વણિજને સાથે પિતાના હાથથી ભાગવતી દીક્ષા આપી અને ધર્મને ઉપદેશ આપ્યો. ધર્મના ઉપદેશને પ્રકાર આ પ્રમાણે છે. “વાળુવિધા” હે દેવાનુપ્રિય! મેં કહ્યા પ્રમાણે “gવું મંતવ' જીવ રક્ષા માટે ભૂમિ પર નજર રાખી જોઈજોઈને ચાલવું જોઈએ, શુદ્ધ ભૂમિમાં શાસ્ત્રમાં કહેલ પદ્ધતિ પ્રમાણે જ ઉભું રહેવું જોઈએ. શાળ સંરમિયર પ્રાણાદિ સંયમમાં યતના રાખવી જોઈએ. અહિયાં યાવ શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૯૬
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy