SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ vઢનાળિ” નિગમ શબ્દને અર્થ વણિફ જન થાય છે. વણિફ જનમાં તેને મુખ્ય સ્થાન પ્રાપ્ત થયું હતું. તેથી તેને પ્રથમાસનિક કહ્યા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તે કાર્તિક શેઠ આ બધાને પિષણ કરનાર હતે. કહ્યું પણ છે કે “શિવમવિહળે રૂા”િ જિનધર્મથી વાસિત આત્મા હતે પરમ ધર્માત્મા હતા એટલે કે કેવળ ધર્મથી બીજાને સહાયક થવાથી શ્રેષ્ઠ માનવામાં આવતું નથી. પરંતુ જે પિતાના ધનથી પણ એક હજાર આઠ પોતાના સાધર્મિક બંધુઓને સહાયતા કરે છે. અર્થાત્ તેઓને પિતાના જેવા શ્રેષ્ઠ બનાવી લે છે. તેને શ્રેષ્ઠ માનવામાં આવે છે તેજ કારણથી “નમસ્તરણ” તેણે એક હજાર આઠ વણિક જનેને પોતાના “પણ તુ જ જાણુ ” અનેક પ્રકારના ગ્રહરી સંબંધી કૃત્યમાં તેની ધર્મારાધનમાં સુસંરક્ષણ કરવા વાળા કાર્યમાં તેમજ પિતાના અંગત સંબંધી વિગેરે જનોમાં સન્માન કરવા ઈષ્ટ રૂપ કાર્યોમાં ગુમાસ્તા મુનીમ તરીકે રાખ્યા હતા. દરેક સમયે કાર્તિક શેઠ તેઓને સહાયક થતું હતું. તેમજ તેઓને ઈષ્ટ અર્થની પ્રાપ્તિ કેવી રીતે થાય તેના કારણેની તરફ તે સદા તત્પર રહેતા હતા. જેમકે ખેતી કરવામાં તેઓને મદદ પહોંચાડવી. પશુ પાલનમાં સહાયતા પહોંચાડવી. વ્યાપારમાં મદદ કરવી વિ. વિ. તે એટલું જ કરતે ન હતું પરંતુ “જો ” સ્વજન અને પરજન સંબંધી જેઓ કુટુંબીઓ હતા તેઓને પણ તે દરેક કાર્યોમાં તેજ રીતે સહાયતા આપવામાં પાછા પડતું ન હતું. આ કાતિક શેઠ-રાજપ્રશ્નીય સૂત્રમાં વર્ણવેલ ચિત્ર સારથી પ્રમાણે પિતાની દરેક પ્રવૃત્તિમાં સાવચત રહેતો હતો. એજ વાત “ ના પાચનરૂm” એ સૂત્રાશથી બતાવેલ છે. અર્થાત્ રાજપ્રશ્રીય સૂત્રમાં ચિત્ર સારથીનું વર્ણન જેવી રીતે કરવામાં આવ્યું છે, તેજ પ્રમાણેનું વર્ણન કાર્તિક શેઠના સંબંધમાં પણ સમજવું ત્યાંનું આ વર્ણન “વહુ મૂ” નેત્રરૂપ હતે આ પદ સુધી અહિયાં ગ્રહણ કરવામાં આવ્યું છે. તેથી એ વાત સૂચિત થાય છે કે મહેસુ ા ચ રહાણે, ૨ निच्छएसु य ववहारेसु य आपुच्छणिज्जे पडिपुच्छणिज्जे सहस्से वि कुटुंबस्स મેઢીનમાળ, બાહારો, બાવળે ઘૂમેઢીમૂહ, જમાનમૂહ, રાવળમૂહ, વજહૂ , સાવવા કાવાવ વાવણોથા” આ કાર્તિક શેઠ મંત્રણામાં–દેશ અને રાજ્યના હિત માટે કરેલા નિશ્ચિત વિચારમાં-ગુહ્યોમાં-પરસ્ત્રી ગમન વિગેરે હલકા પ્રકારના ગૃહછિદ્રોના નિવારણ કરવા માટે કરેલા નિશ્ચિત વિચારોમાં “રહસ્ય માં-બ લડત્યા વિગેરે રૂપ અત્યંત હલકા પ્રકારના ગૃહછિદ્રોને દૂર કરવા માટે કરેલા નિશ્ચિત વિચારોમાં, વ્યવહારમાં એટલે કે બાંધવ (ભાઈ) વિગેરેની તેઓ દ્વારા આચરેલા લેક વિરૂદ્ધ ક્રિયાઓના પ્રાયશ્ચિત્ત વિગેરે શદ્ધિમાં અને નિશ્ચયમાં પૂર્ણ નિર્ણમાં પૂછાતા હતે કેમકે તે તેમાં મેથી હતો. ખળામાં એક થાંભલે ખેડવામાં આવે છે તેનું નામ મેધી છે. આ મેધીમાં અનાજ મસળવા માટે બળદે બંધાય છે, બળદે તે મેધીની સહાયતાથી અનાજ શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૮૯
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy