SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ જીવારે સિદ્ધ ચ નો રિનો અવાજો' અકષાયી જીવપદમાં અને સિદ્ધ પદમાં ચરમ હોતા નથી. પણ અચરમ છે. ઉપશાંત મેહદિવાળા જીવ અકષાયી હોય છે, એવું તે જીવ મનુષ્ય અને સિદ્ધ હોય છે. અને તે અચ. રમ જ હોય છે. કારણ કે જીવનું પતિત થયેલ અકષાયીપણુ ફરીથી અવશ્ય. ભાવી હોય છે. “મge fણવ વરિમો શિર વારિમો તથા મનુષ્ય પદમાં અકષાયીવાળા મનુષ્યપણાને ફરી પ્રાપ્ત ન કરવાવાળા ચરમ છે. અને જે અકપાયીવાળા મનુષ્યપણાને ફરીથી પ્રાપ્ત કરનાર છે તે ચરમ છે. જ્ઞાન દ્વાર--“T, ળી સમ્મતિથી રવાથ’ જ્ઞાની બધે જીવાદિપદામાં સમ્યગુષ્ટિ પ્રમાણે અચરમ છે. આ કથનને આશય એ છે કે-જ્ઞાન દ્વારમાં જીવ અને સિદ્ધ અચરમ હોય છે. કારણવશ જીવને વિધમાન જ્ઞાનનો અભાવ થવા છતાં પણ ફરીથી તેને તે જ્ઞાનની અવશ્ય પ્રાપ્તિ થાય છે. તેથી આ દ્વારમાં તે અચરમ છે. અને સિદ્ધ તે અક્ષણ શાનવાળા જ હોય છે. તેથી તેઓ અચરમ છે. જે જ્ઞાનવાળા નારકાદિકેને ફરીથી જ્ઞાન સહિત નારકત્વાદિકની પ્રાપ્તિ થતી નથી તેને ચરમ છે. અને તેનાથી ભિન્ન હોય તે અચરમ છે. “દવ' છવથી આરંભીને સિદ્ધ પર્યન્તના પદેમાં એકેન્દ્રિયોને છોડીને સમ્યગૃષ્ટિવાળા પ્રમાણે સમજવા “ગામિવિહિયાળી ગાવ મળવઝવાળી હા રાહાલો’ આભિનિધિજ્ઞાની યાવતું મનઃ પર્યાવજ્ઞાની આભિનિધિક વગેરે જ્ઞાનીને-કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ જવાથી તેને ફરીથી પ્રાપ્ત કરશે નહીં તેથી તે ચરમ છે. અને તેનાથી ભિન્ન અચરમ છે. “નવરં રણ ૪ ગ”િ જે નારક વિગેરે જીવને આભિનિબે ધિક જ્ઞાન થાય છે. તે જ જીવને તે આમિનિ બાધિકજ્ઞાન કહેવું અન્યને નહીં'. વરાળી રહ્યા નો વરની ને અરવી? કેવળજ્ઞાની ને સંસી અને ને અસંજ્ઞી પ્રમાણે અચરમ છે. “કાળી જ્ઞાન વિનાળી કg બારાડો’ અજ્ઞાની યાવત્ વિર્ભાગજ્ઞાની આહારક પ્રમાણે સમજવા. અર્થાત તે છે કદાચિત્ ચરમ અને કદાચિત અચરમ છે. અહિં યાવત્પદથી મત્યજ્ઞાની, શ્રુતજ્ઞાની આ બે ગ્રહણ થયા છે. જે ફરીથી અજ્ઞાનને પ્રાપ્ત ન કરે તે ચરમ છે. જે અભવ્યજીવ જ્ઞાનને ફરીથી પ્રાપ્ત નહીં કરે તે અચરમ છે. ગદ્વારમાં–‘ચોળી જાવ કોળી જ્ઞાન લાદ્દારો સગી થાવત્ કાયેગી આહારક પ્રમાણે કઈવાર ચરમ હોય છે. અને કદાચિત અચરમ શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૮૫
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy