SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ અચરમણ કહ્યું છે તે જ પ્રમાણે બહુવચનના આશ્રયથી પણ અહિયાં કે ઈવાર ચરમપણું અને કેઈવાર અચરમપણું સમજવું ૭ સંયતદ્વારમાં–‘વં મને કીવો મનુણો ચ બારો’ સંયતજીવ અને સંયમનુષ્ય આહારક પ્રમાણે છે. જે જીવને સિદ્ધિગમન થઈ જવાથી ફરીથી સંયત નહીં બને તે સંયતજીવ ચરમ છે. પરંતુ જે પતિત થયેલાને સંયમ ફરીથી પ્રાપ્ત થશે તે સંતજીવ અચરમ છે તે જ પ્રમાણે જે સંયમથી પતિત થયેલા મનુષ્યને ફરીથી સંયમ પ્રાપ્ત થવાને ન હોય તે ચરમ છે અને જેને ફરીથી સંયમ પ્રાપ્ત થવાનો હોય તે અચરમ છે. જીવ અને મનુષ્ય જ કઈવાર ચરમ અને કઈવાર અચરમ છે. કેમકે તે બન્નેમાં જ સંતપણું હોય છે. અન્ય જીવમાં નહીં “સંગમો વિ તવ' અસયત જીવપણુ આહારકની માફક કેઈવાર ચરમ અને કઈવાર અચરમ હોય છે, ગુરૂ વિગેરેના ઉપદેશથી અસંયત મોક્ષ પામશે. “ ના સંપ વિ તહેવ' સંયતાસંયત પણ અસંયત પ્રમાણે ચરમાચરમ છે. સંયતાસંયત દેશવિરત હોય છે. એ જીવ આહારક કોઈ વખત ચરમ હોય છે અને કઈવાર અચરમ હોય છે “નવર કાર જે થિ’ જે જીવને સંયતા સંમતપણું હોય તે જ જીવને તે પ્રમાણે કહેવું બધાને નહી સંયતાસંતરૂપ દેશવિરત જીવ, પંચેન્દ્રિયતિર્થં ચ અને મનુષ્ય આ પદેવાળાને જ હોય છે. તેથી તે તેઓને જ કહેવું “નો સંશય નો રંગ નો રંગારંગ કા નો માસિદ્ધ નો ગમવિિદ્ધો ને સંયત ને અસં. થત નો સંયતાસંયત સિદ્ધ છે. અને તે અચરમ જ હોય છે. કેમકે સિદ્ધ અવસ્થા નિત્ય જ હોય છે. જેથી તેમાં ચરમતા હોતી નથી. કષાયદ્વારમાં ખાસ કાજ હોમવા સદનps sફા જાદાર” સકષાયી થાવત્ લેભકષાયી બધાસ્થાનમાં આહારક પ્રમાણે છે. ક્રોધ વિગેરે કષાયવાળા જીવનું નામ સકષાય છે. ક્રોધકષાયવાળા, માનકષાયવાળા, માયાકષાયવાળા અને લેભકષાયવાળા જીવ બધા જીવસ્થામાં કદાચિત ચરમ હોય છે. અને કદાચિત અચરમ હોય છે. જે કષાયી જવ મક્ષ જવાના હોય તે સકષાયી અવસ્થાની અપેક્ષાએ ચરમ છે. અને મોક્ષ જવાના ન હોય તે અપેક્ષા એ સકષાયી અચરમ છે. જે નારક વિગેરે નરક વિગેર વાળી કષાયિઅવસ્થા ફરીને પ્રાપ્ત કરવા વાળા ન હોય તે નારક વિગેરે સકષાણિરૂપથી ચરમ છે. અને તેનાથી જુદા પ્રકારના જે નારકાધિ છે. અર્થાત્ કષાયવાળી નારક વિગેરે અવસ્થાને ફરીથી પ્રાપ્ત કરનાર અચરમ છે. “શકાર્ડ શ્રી ભગવતી સૂત્રઃ ૧૨ १८४
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy