SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ નો ની રો રણજી’ લેશ્યાવિનાના જીવ ને સંજ્ઞી ને અસંસી પ્રમાણે સમજવા અર્થાત્ લેશ્યા વિનાના જીવ પદમાં અને સિદ્ધપદમાં અચરમ છે અને એકવચનથી અને બહુવચનથી મનુષ્ય પદમાં ચરમ છે. દષ્ટિદ્વારમાં-“Mરિટી જાવ બળાહાળો’ અનાહારક પ્રમાણે સમ્યદૃષ્ટિ એને સમજવા અર્થાત્ જેમ અનાહારકર એકવચન અને બહુવચનને આશ્રય કરીને જીવપદમાં અને સિદ્ધપદમાં ચરમ હોતા નથી, પરંતુ અચરમ જ છે. સમ્યદષ્ટિવાળા જીવ અને સિદ્ધ અચરમ જ છે. કેમકે જીવને પ્રાપ્ત થયેલ સમ્યકૃત્વ નાશ પામે ત્યારે તેને ફરીથી જરૂર તે પ્રાપ્ત થાય છે. અને સિદ્ધોનું જે સમ્યગ્દર્શન છે તે કદાપિ પતિત થવાવાળું હોતું નથી. સમ્યગ્દષ્ટિ નારક વગેરે કઈવાર ચમર અને કઈવાર અચરમ હોય છે. જે નારક વિગેરે નારકપણાની પર્યાય સાથે પતિત થયેલ સમ્યક્ત્વને ફરીથી પ્રાપ્ત ન કરે તે ચરમ છે. અને જે નારકપણાની સાથે પતિત થયેલા સમ્યક્ત્વને ફરીને પ્રાપ્ત કરશે તેઓ અચરમ છે. “મિરછાટ્રિી હા કાણા આહારક પ્રમાણે ચ્ચિાદષ્ટિ જીવ કે ઈવાર ચરમ અને કઈવાર અચરમ હોય છે. જે જીવ નરકથી નીકળીને ગુરૂના ઉપદેશથી મે ક્ષ મેળવતા નથી તે મિથ્યાદૃષ્ટિરૂપે અચરમ છે. તેમજ જે નારક વિગેરે મિથ્યાત્વ સાથે નારકપણાને ફરીથી નહીં પ્રાપ્ત કરે તે અપેક્ષાએ તે ચરમ છે. અને તેવા નારકપણને ફરીથી પ્રાપ્ત કરશે તે અચરમ છે. “સમ્મામિાહિરિ પરિવાઢિચિત્ત વિશે હિર અમેિ એકેન્દ્રિય જીને અને વિકસેન્દ્રિયજીને મિશ્રદષ્ટિ હતી નથી, તેથી અહિયાં તેને છોડી દીધા છે. જેથી તેને છોડીને સમ્યમ્મિગ્ગાદષ્ટિ કદાચિત્ ચરમ અને કદાચિત્ અચરમ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે નારક વગેરે દંડકમાં મિશ્ર આલાપકમાં એકેન્દ્રિય, વિકલેન્દ્રિય તેમ કહેવું ન જોઈએ આ પદ ઉપલક્ષણ રૂપે છે. તેથી સમ્યક્દષ્ટિના આલાપકમાં પણ “એકેન્દ્રિયવજે આ પદ લગાવી લેવું જોઈએ. કેમકે સિદ્ધાન્તમાં “એકેન્દ્રિયોને સાસ્વાદન સમ્યગદર્શનને અભાવે કહ્યો છે. એ જ પ્રમાણે બીજે પણ જ્યાં જેની સંભાવના ન હોય ત્યાં તેને ત્યાગ કરી લે. જેમ સંઝિપદમાં એકેન્દ્રિય વિગેરે અને અસંક્ષિપદમાં તિષ્ક વિગેરેને છેડી દેવામાં આવ્યા છે. “વિક જરિ હિર અન્નઉમે જે સમ્યમિથ્યાદૃષ્ટિને તે સમ્યમિથ્યાદૃષ્ટિપણાની ફરીથી પ્રાપ્તિ થશે નહીં તે ચરમ છે. અને ફરીથી જેને તેની પ્રાપ્તિી થશે તે “ggૉા વરિભાવિ અરિજાતિ” જે રીતે એકવચનના આશ્રયથી કે ઇવાર ચરમ અને કઈવાર શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૮૩
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy