SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ કરી લે છે. આ કથન “બધા જ ભવભવસિદ્ધિક જીવ સિદ્ધિ પ્રાપ્ત કરશે” એ વચનની પ્રમાણતાના આધારથી કહ્યું છે. “ટ્રાગેડુ કા આહારશો? નારકાદિ બાકીના સ્થાનમાં આહારક પ્રમાણે કઈ વાર તે ચરમ પણ થાય છે અને કેઈવાર તે અચરમ પણ થાય છે જે તે સંસાર પ્રાપ્ત ન કરે તે ચરમ છે અને જે સંસાર પ્રાપ્ત કરે તે અચરમ છે. “જમવદ્રિવ્યો વરથ ઘનત્તપુvi Rો રજિસે જવાિમે” એક વચનથી અભવસિદ્ધિક જીવ ચરમ નથી પણ અચરમ જ છે. અભવ્ય બધે જીવાદિપમાં ચરમ નથી, કેમ કે અભવ્યમાં ભવ્યપણુ હોઈ શકતું નથી. ‘ન માહિલ્દિય નો જમવ રિદ્ધિ કરે સિદ્ધર ઇત્તyત્તi =હા ૩ મસિદ્ધિ” ને ભવસિદ્ધિક અને ને અભવસિદ્ધિક જીવ, જીવપદમાં અને સિદ્ધપદમાં એકવચન અને બહુવચનથી અભવસિદ્ધિક પ્રમાણે અચરમ છે. કેમ કે તેઓ સિદ્ધ રૂપ હોય છે. અને જે સિદ્ધપણાની પર્યાયની અપેક્ષાથી સાદિ અનંત કહેવાય છે ૪ સંજ્ઞિદ્વારમાં “જનની ૪૬ ગામો સંજીવ સંક્ષિપણાથી કદાચિત ચરમ અને અને કદાચિત્ અચરમ કહેવાય છે. “gવ બસની વિ' એજ રીતે અસંસી પણ આહારક પ્રમાણે કદાચિત્ ચરમ અને કદાચિત્ અચરમ હોય છે. જો ની નો માની નીવ સિદ્ધ ગરિમે ને સંજ્ઞી અને અસંસી જીવપદમાં અને સિદ્ધપદમાં અચરમ છે. “મજુદા વરિએ પત્તજુદુળ” એકવચન અને બહુવચનને આશ્રય કરીને મનુષ્ય પદમાં તેઓ ચરમ છે. ને સંસી અને અસંજ્ઞીજી પદમાં અને સિદ્ધપદમાં સિદ્ધ છે અને તે અચરમ છે. પરંતુ મનુષ્ય ચરમ છે. આ ચરમપણુ મનુષ્યમાં કેવલીની અપેક્ષાથી કહેવામાં આવ્યું છે. તેમ સમજવું કેમકે કેવલજ્ઞાન થયા પછી તેને ફરીથી મનુષ્યભવ પ્રાપ્ત થતું નથી. પ લેસ્યાદ્વાર-સ્ટેસે નાવ પુરો ના ગાફારો” લેશ્યાવાળે જીવ યાવત્ શુકલ લેસ્થાવાળા જીવ આહારક પ્રમાણે કદાચિત્ ચરમ થાય છે, અને કઈવાર અચરમ થાય છે. તેમાં જે મોક્ષગતિ પામતા નથી તેવા સલેશ્યજીવ અચરમ હોય છે. અને જેઓ મેક્ષગતિએ જાય છે. તેઓ ચરમ હોય છે. અહિં યાવત્પદથી કૃષ્ણવેશ્યાથી આરંભીને પદ્મશ્યા પર્યન્તની હેશ્યાઓ છે તે સલેશ્યજીવ છે. તેમાં જે જીવને કૃષ્ણલેશ્યા છે, તે કૃષ્ણ લેશ્યાવાળે જીવ છે, એજ પ્રમાણે નીલ, કાપત, તેજ, પા, શુકલ આ બધી લેશ્યાવાળા જીવને પણ તે તે વેશ્યાવાળા સમજવા. “નવરં = થિ’ આ કૃષ્ણ વિગેરે લેશ્યા જે જીવને હોય તે જીવને તેજ લેસ્યાને ઉદ્દેશ કરીને તે જીવમાં ચરમતા અને અચરમતાને વિચાર કરી લે. “ શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૮૨
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy