SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ તે શરીરની અપેક્ષાથી તેમાં અપ્રથમતાનું કથન કરી લેવું. “નવાં આહારgીરી ઘનત્તyટુ કા સમવિટ્ટી’ પરંતુ આહારક શરીરી એકજીવ અને અનેક જીની અપેક્ષાથી સમ્યગદૃષ્ટિની માફક કોઈવાર પ્રથમ થાય છે અને કેવા૨ અપ્રથમ પણ થાય છે. આ પ્રકારના આહારક શરીરની જીવને જ્યારે પ્રથમવાર પ્રાપ્તિ થાય છે–ત્યારે તે અપેક્ષાએ આહારક શરીરી પ્રથમ છે. અને બીજી ત્રીજી વારમાં જ્યારે પ્રાપ્તિ થાય છે ત્યારે તે અપેક્ષાથી આ અપ્રથમ છે. જીવને આહારક શરીરની પ્રાપ્તિ ચારવારથી વધારે થતી નથી. જાણવી જીવો સિદ્ધો પૂજાપુ ' પઢનો નો અપક્ષ એકવચન અને બહુવચનથી અશરીરી જીવ અને સિદ્ધ પ્રથમ જ છે. અપ્રથમ નથી. કેમકે શરીર વિનાની જીવપણારૂપ સિદ્ધપર્યાય જીવમાં એક જ વાર પ્રાપ્ત થાય છે. વારંવાર પ્રાપ્ત થતી નથી. | તેરમું શરીરદ્વાર સમાપ્ત છે પ્રથમાપ્રથમત્વ મેં પર્યાસિદ્ધાર કા નિરૂપણ ચૌદમું પર્યાપ્તિદ્વાર-- આ ચક્રમાં પર્યાપ્તિદ્વારમાં પ્રભુએ એવું સમજાવ્યું છે કે—ifહું v==ીડુિં વંદું કરીfé ginત્તદુત્તે i =હા અઠ્ઠાણ’ પર્યાપ્તિ પાંચ હોય છે, આહારક પર્યાપ્તિ શરીર પર્યાપ્તિ, ઈદ્રિયપર્યાપ્તિ, શ્વાસવાર પર્યાપ્તિ અને ભાષામન પયપ્તિ આ પાંચ પર્યાપ્તિ અને અપર્યાપ્તિની અપેક્ષાથી એક જીવ અને અનેક આહારક પ્રમાણે પ્રથમ નથી પરંતુ અપ્રથમ જ છે. કેમકે અનાદિ સંસારમાં પર્યાતિદશા અને અપર્યાપ્તિદશા જીવે અનેક વાર પ્રાપ્ત કરી છે. “નવાં નરણ ના રિચ” આહારક સૂત્રમાં કહ્યાથી અહિં એવી વિશેષતા છે કે-જે જીવને પયાતિ હોય છે. તે જીવને તેજ પર્યાપ્તિ કહેવી. આ રીતે તે પર્યાપ્તિની અપેક્ષાથી તે જીવને પ્રથમતા અને અપ્રથમતાનું કથન કરવું. “કાવ જાળિયા નો પઢના ગઢમા’ યાવત્ વૈમાનિક સુધીના બધા જ જીવ પણ અપ્રથમ છે. પ્રથમ નથી. આ રીતે સમય જીવથી આરંભીને વૈમાનિક સુધીના જીવ બધા જ પર્યાપ્તિ અને અપર્યાપ્તિથી અપ્રથમ છે. તેમ સમજવું કેમકે આ અવસ્થા બધા ને અનાદિ સંસારમાં અનંતવાર પ્રાપ્ત થઈ ચૂકી છે. લક્ષણ ગાથાને અર્થ આ પ્રમાણે છે. જો માલ” જે જીવપણુરૂપ અવસ્થા “ળ” જીવે “Tags પહેલા પ્રાપ્ત કરાઈ ગઈ હતી. તેમાં તે અવસ્થામાં “a” તે જીવ “પઢો ફ્રો” અપ્રથમ છે. તેમજ કહ્યું છે. “રેરે પ્રાપ્ત પૂર્વથી બીજા એટલે કે અપ્રાપ્તપૂર્વ અવ. સ્થાએથી તે જીવ પ્રથમ છે, તેમ કહેવામાં આવ્યું છે. જે સૂ૦ ૧છે. શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૭૯
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy