SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમાપ્રથમત્વ મેં વેદદ્વાર કા નિરૂપણ બારમું વેદદ્વાર– આ બારમાં વેદદ્વારમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયુ છે કે-હે ભગવાન વેદની અપેક્ષાએ એકવચનથી અને બહુવચનથી સંવેદક કવ પ્રથમ છે? કે અપ્રથમ છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે--વે નાવ નપુંસવનો પ્રારyદુ જો બદાર હે ગૌતમ વેદનની અપેક્ષાથી સંવેદક જીવ યાવત્ નપુંસક સુધીના જીવ એકવચન અને બહુવચનથી આહારક સૂત્રમાં કહ્યા પ્રમાણે અમથમ જ છે. પ્રથમ નથી. કેમકે અનાદિસંસારમાં જીવને વેદની પ્રાપ્તિ અના દિકાળથી જ છે “રા' આહારક સૂત્રમાં કહ્યા પ્રમાણે તેઓમાં એ જ વિશેષતા છે કે “ક્ષ ગો વેરો અરિ’ જીવાદિક દંડકના વિચારમાં જે નારક જીવને જે વેદ થાય છે, તે જ વેદ તેને કહે. તે રીતે તે વિવક્ષિત વેદની અપેક્ષાથી તેમાં અપ્રથમતા સમજવી. “એવો ઘરદુત્ત નં તિ, વ સાથી' તેમજ જીવ, મનુષ્ય, અને સિદ્ધ એ ત્રણ પદેમાંના જીવ પદમાં અને મનુષ્ય પદમાં વેદ કે ઈવાર પ્રથમ પણ હોય છે, અને કદાચિત અપ્ર. થમ પણ હોય છે. અદકપણું પહેલી વાર મળવાની અપેક્ષાથી પ્રથમ છે. અને બીજી ત્રીજીવાર મળવાની અપેક્ષાએ અપ્રથમ છે. આ કથનને આધારે અહિયાં પ્રથમતા અને અપ્રથમતાનું કથન કર્યું છે. તથા જે સિદ્ધ જીવ છે, તે અવેઠક થઈને જ સિદ્ધ બને છે. આ રીતે આ અદકપણ સિદ્ધોમાં પ્રથમ છે. કેમકે અવેદકતાવાળા સિદ્ધને પિતાની પર્યાયની પ્રાપ્તિ જીવને આનાથી પહેલાં કોઈ પણ સમયે કે કોઈ પણ સ્થળે થઈ નથી. છે બારમું વેદદ્વાર સમાપ્ત પ્રથમાપ્રથમત્વ મેં શરીરદ્વારકા નિરૂપણ તેરમું શરીર દ્વાર– આ દ્વારમાં પ્રભુએ એવું સમજાવ્યું છે કે “સારીરી કારણે અનાદિ સંસારમાં સશરીર ભાવ અનંતવાર પ્રાપ્ત થવાથી આહારકેની માફક સશરીરી અપ્રથમ જ છે. “ઘઉં કાર મારીરી” એ જ રીતે વાવ દારિક શરીરભાવ, વૈકિયશરીર ભાવ, આહારક શરીરમાવ, તૈજસશરીર ભાવ અને કામણુશરીરભાવ આ બધા અનાદિ સંસારમાં જીવને અનન્તવાર પ્રાપ્ત થયા છે. જેથી તે બધા અપ્રથમ જ છે. પ્રથમ નથી. “se a અરિઇ સીર' જે જીવને જે શરીર હોય છે, તે જીવને તે શરીર કહેવું. એ રીતે શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૭૮
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy