SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ પણ છે અને અપ્રથમ પણ છે. પહેલાં અકષાયભાવ પ્રાપ્ત થવાની અપેક્ષાએ તેઓ પ્રથમ પડ્યું છે અને બીજી ત્રીજી વાર વિગેરેમાં કષાયભાવ પ્રાપ્તિથી તેએ અપ્રથમ પણ છે. “હા પઢના ળો અvarસિદ્ધો પ્રથમ જ છે. તેઓ કેઈ પણ સમયે અપ્રથમ હોતા નથી. કેમકે સિદ્ધ પર્યાય પ્રાપ્ત થયા પહેલાં આ સિદ્ધ પદયુક્ત અકષાય ભાવની પ્રાપ્તી તેઓને કોઈપણ સમયે થઈનથી. છે આઠમું કષાયદ્વાર સમાસ છે પ્રથમા પ્રથમત્વ મેં જ્ઞાનદ્વાર કાનિરૂપણ - નવમું જ્ઞાન દ્વાર-- આ નવમાં જ્ઞાન દ્વારમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે-- જાળી પત્તપુડુ ના પ્રદિહી હે ભગવાન જ્ઞાનભાવની અપેક્ષાથી એકવચન અને બહુવચનને આશ્રય કરીને એક જ્ઞાનીજીવ અથવા અનેક જ્ઞાની જી શું પ્રથમ છે? કે આ પ્રથમ છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“મા! જ્ઞાનજીવ સમ્યક્દષ્ટિએ પ્રમાણે પ્રથમ પણ છે અને અપ્રથમ પ છે. કેવલજ્ઞાની પ્રથમ છે. એકેવલી પ્રથમવાર જ્ઞાનના લાભમાં પ્રથમ છે. અકેવલીને કેવલજ્ઞાન શિવાયના જ્ઞાનની પ્રાપ્તિ પ્રથમ થાય છે. તેથી તે પ્રથમ કહ્યા છે. અને જ્ઞાનથી પતિત થયેલા જીવને ફરીથી જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે–ત્યારે તે અપ્રથમ છે, આભિનિબેષિકજ્ઞાન આદિની અપેક્ષાએ આભિનિબંધિજ્ઞાની યાવતું મનઃપયજ્ઞાનીની પ્રથમતા અને અપ્રથમતા એકવચન અને બહુવચનથી આ પ્રમાણે જ સમજવી અહિયાં યાવત પદથી શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન ગ્રહણ થયા છે. તેમજ આભિનિધિકજ્ઞાની વિગેરે પહેલાં મતિજ્ઞાન વગેરે પ્રાપ્તિની અપેક્ષાએ પ્રથમ અને પતિત મતિજ્ઞાન વિગેરે જ્ઞાનના પુનઃ પ્રાપ્તિની અપેક્ષાએ અપ્રથમ છે. “નવારણ નં બીિ” જીવાદિક દંડકના વિચારમાં જે મતિજ્ઞાન વિગેરે જે જીવ–નારકાદિકને છે. તે મતિજ્ઞાન વિગેરે તેને ઉદ્દેશીને જ કહેવા જઈ એ બીજાને નહીં જેથી તેને ઉદ્દેશીને જ પ્રથમતા અપ્રથમતાને વિચાર કરી લે છે ઈ છે. “વરનાળી ની મgણે િચ guત્તપુરે વઢમા નો ગઢમા’ કેવળજ્ઞાની જીવ, મનુષ્ય અને સિદ્ધ એ બધા એકવચન અને બહુવચનથી પ્રથમ જ છે. અપ્રથમ નથી. કેવળ જ્ઞાન જીવને પ્રથમવાર પ્રાપ્ત થાય છે. તે અપેક્ષાએ કેવળજ્ઞાની પ્રથમ જ છે. એકત્વ, અને પૃથકત્વથી તેના આલાપક આ પ્રમાણે કરી લેવા. केवळनाणी जीवे पढमे नो अपढमे केवलणाणी जीवा पढमा णो अपढमा केवल गाणी मणुस्से पढमे, नो अपढमे, केवलनाणी मणुम्सा पढमा, नो अपढमा, केवलनाणी सिद्धे पढमे नो अपढमे, केवलनाणी सिद्धा જમા, નો અમi' આ રીતના આ પ્રકરણમાં આ ત્રણ આલાપકે છે. “જગન્નાળી, સુચનાળી, વિમનનાળી ઇnaggi માણારણ” મતિ શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૭૬
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy