SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞ અને અપ્રથમ પણ છે. પ્રથમ સમ્યકૃત્વના લાભથી તેઓ પ્રથમ પશુ છે ખીજી ત્રીજી વાર પ્રાપ્ત કરવાની અપેક્ષાએ તેએ અપ્રથમ છે. વં ગાવ વેમાળિયા” એ જ પ્રમાણે એકેન્દ્રિયને છેડીને યાવતુ વૈમાનિક દડકામાં પણ બહુવચનના થ્યાશ્રય કરીને પ્રથમ અને અપ્રથમનું વર્ચુન કરી લેવું. ખ્રિદ્ધા પઢમા નો અમ્મા' સમ્યક્ દૃષ્ટિ ભાવથી બધા જ સિદ્ધ પ્રથમ જ છે. કેમ કે–સિદ્ધપણાની સાથે રહેનારૂ સમ્યગ્દર્શન સિદ્ધાવસ્થામાં જ પ્રાપ્ત થાય છે. તેનાથી પહેલાં પ્રાપ્ત થતું નથી. “મિચ્છાવૃિદ્ધિ પુકુત્તેળ નહા આહાર” મિથ્યાષ્ટિ ભાવની અપેક્ષાથી મિથ્યાર્દષ્ટિ જીવ એકવચન અને મહુવચનથી આહારક સૂત્રમાં કહ્યા પ્રમાણે અપ્રથમ જ છે. કારણ કે મિથ્યાદર્શન પોતે જ અનાદિ છે. જેથી આ જીવે એવું દર્શન અનાદિથી જ પ્રાપ્ત કરેલું છે, સમ્નમિચ્છાટ્ઠિી ત્તવુઠ્ઠુસેને હા સમ્મ નિરી’સમ્યગ્ મિથ્યાષ્ટિ જીવ એકવચન અને બહુવચનથી સમ્યગ્ દૃષ્ટિએ પ્રમાણે કદાચિત્ પ્રથમ અને કદાચિત્ અપ્રથમ પણ છે. પ્રથમ સમ્યક્ પણાની પ્રાપ્તિની અપેક્ષાએ પ્રથમ છે. અને ખીજા ત્રીજા વિગેરે સમયે પ્રાપ્ત કરવાની અપેક્ષાએ તે અપ્રથમ પણ છે. સમ્યગ્ર દૃષ્ટિ સૂત્રથી અહિયાં જે ભિન્નતા છે, તે બતાવવા “નવર ગણ અસ્થિ સમામિøત્ત આ પ્રમાણે કહ્યું છે કે—છત્રને સમ્યક્ મિથ્યાત્વ છે-મિશ્રષ્ટિ છે, તેજ જીવમાં પ્રથમતા અને અપ્રથમતપણુ પણ હેાય છે. એ પ્રમાણેનુ વન સમજવું ॥ છ ુ દૃષ્ટિદ્વાર સમાપ્ત 1 "2 પ્રથમાપ્રથમત્વ મેં સંયતદ્વાર કા નિરૂપણ સાતમા યતદ્વારમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવુ' પૂછ્યું છે કે-“સંગર નીચે મનુલ્લે ચ પાસવુ ુસેન ના સીિ” હે ભગવન્ સયત જીવ અને મનુષ્ય એકવચન અને બહુવચનને આશ્રય કરીને પ્રથમ છે ? કે અપ્રથમ છે? આના ઉત્તરમાં પ્રભુએ ગૌતમને કહ્યું કે-હે ગૌતમ ? સયતજીવ અને મનુષ્ય એકવચન અને બહુવચનને આશ્રય કરીને સમ્યદૃષ્ટિ સૂત્ર પ્રમાણે સમજમાં જેમકે ‘સિય વઢને લય અવઢમે' એક જીત્ર ખીજા અનેક જીવાની અપે ક્ષાએ સમ્યગ્દષ્ટિ કદાચિત્ પ્રથમ અને કદાચિત્ અપ્રથમ હાય છે, એજ રીતે મનુષ્ય એક જીવ અને અનેક જીવ એક મનુષ્ય અને અનેક મનુષ્યેાની અપેક્ષાએ કદાચિત્ પ્રથમ હાય છે અને કદાચિત્ અપ્રથમ હોય છે. આ દ્વારમાં જીવપઢ અને મનુષ્યપદ એ એજ પદ હાય છે. “લસનપ્લા CTR” આહારક સૂત્રમાં જે રીતે અપ્રથમતા કહેવાઈ ગઈ છે. એજ પ્રમાણે અસયત ભાવથી અસયત છત્ર પણ પહેલા નથી પરંતુ તે અપ્રથમ જ છે. આ અનાદિ સસારમાં જીવે અસયતપણાના ભાવ અનતવાર પ્રાપ્ત કરેલ શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૭૪
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy