SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમાપ્રથમત્વ મેં દ્રષ્ટિદ્વાર કા નિરૂપણ છઠું દષ્ટિકાર-- છઠા આ દષ્ટિદ્વારમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે“HAવિgિ of મં!” ઈત્યાદિ હે ભગવન સમ્યગૂદષ્ટિ જે જીવ છે, તે સમ્યગદષ્ટિ ભાવપણાથી શું પ્રથમ છે? કે અપ્રથમ છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે --“જો મા! vમે ચઢ” હે ગૌતમ! સમ્યગ્દષ્ટિ વાળા જીવ સમ્યગ્દષ્ટિભાવપણાથી કદાચિત પ્રથમ હોય છે. અને કદાચિત્ આ પથમ પણ હોય છે. કહેવાનું તાત્પર્ય આ પ્રમાણે છે –-કેઇ જીવ અનાદિકાળથી મિથ્યાદષ્ટિ પણાથી આવે છે. અને હવે તેને સમ્યગ દર્શન પ્રાપ્ત થયું છે, જેથી આ અપેક્ષાથી તેઓ પ્રથમ કહેવાય છે, તેમજ સમ્યક્દર્શન પ્રાપ્ત કરીને પણ જે કોઈ જીવ તેનાથી ભ્રષ્ટ થઈને ફરી પાછું સમ્યગદર્શન પ્રાપ્ત કરી લે છે. તે તે રીતે તે અપ્રથમ કહેવાય છે. “ga ચિંદિયાશં કાર માgિ” એજ પ્રમાણે એકેન્દ્રિયને છેડીને યાવત માનિક સુધીનું કથન સમજી લેવું. એકેન્દ્રિય જીને સમગ્ર દર્શન પ્રાપ્ત થત નથી. જેથી આ પ્રકરણમાં તેને ઉલેખ કર્યો નથી. તેમજ જે શ્રીન્દ્રિય વિગેરે વિકલેન્દ્રિય જીવે છે. તેને સાસ્વાદન સમ્યક્ત્વની અપેક્ષાએ અપર્યાપ્તાવસ્થા માં સમ્યક્ત્વ થાય છે તે કારણે એકેન્દ્રિય વિનાના બાકીના જીવ નારક આદિ દંડકના વિચારમાં કદાચિત્ પ્રથમ છે અને કદાચિત અપ્રથમ છે. પહેલાં સમ્યગદર્શનની પ્રાપ્તીની અપેક્ષાથી તે પ્રાપ્ત કરનાર જીવ પ્રથમ છે અને સમ્યગ દર્શનથી ભ્રષ્ટ થઈને ફરી બીજી વાર તે મેળવનાર જીવ અપથમ છે. “સિદ્ધ પઢબે નો અgઢ” સિદ્ધને સમ્યમ્ દષ્ટિ ભાવપણાથી અહિયાં જે પ્રથમ કહ્યા છે, તેનું કારણ એવું છે કે-સિદ્ધપણાનું સહચારી સમ્યગૂ દર્શન તે જ સમયે એટલે કે મોક્ષગમન સમયે જ પ્રાપ્ત થાય છે. તેનાથી પહેલાં તે કોઈ પણ સમયે પ્રાપ્ત થતું નથી. તેથી સિદ્ધોને અહિયાં અપ્રથમ કહ્યા નથી. “gફુરિયા જીવા વઢHI વિ કાઢમાં ”િ બહુ વચનને આશ્રય કરીને જીવ સમ્યમ્ દષ્ટિ ભાવપણાથી પ્રથમ પણ છે શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૭૩
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy