SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમાપ્રથમત્વ મેં શ્યાદ્વાર કા નિરૂપણ પાંચમું લેણ્યાદ્વારપાંચમાં આ લેક્શદ્વારમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે--“શરણે ઇ મેતે ! પુછા” હે ભગવન વેશ્યાવાળા જીવ સલેશ્યા ભાવથી શું પ્રથમ છે? કે અપ્રથમ છે? આના ઉતરમાં પ્રભુએ કહ્યું કે “ મા! ઘણા માણ" આહારક સૂત્રના વ્યાખ્યાનમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે. એ જ પ્રમાણેનું વ્યાખ્યાન અહિયાં પણ સમજવું. અર્થાત્ સલેશ્ય છવ સલેશ્ય ભાવથી પ્રથમ નથી પરંતુ અપ્રથમ જ છે. કારણ કે જીવે આ અનાદિ સંસારમાં વેશ્યાવાળા ભાવને અનન્તવાર પ્રાપ્ત કરેલ છે. તેથી સલેક્ય જીવ પ્રથમ નથી પણ અપ્રથમ જ છે “ઘઉં ધ્રુત્તિળ વિ” એકવચનને લઈને જે રીતે સલેશ્ય જીવના સલેશ્યભાવની અપેક્ષાથી અપ્રથમપણું કહ્યું છે એ જ રીતે બહુવચનને આશ્રય કરીને પણ જીના સલેશ્યા ભાવની અપેક્ષાએ અપ્રથમપણું જ છે, પ્રથમપણું નથી. તેમ સમજવું “ બ્રેરણા ઘાવ સુરક્ષા પૂa' જેવ” સલેશ્ય સૂત્રની માફક કૃષ્ણલેશાવાળા જીથી આરંભીને શુકલ લેશ્યાવાળા જી સુધીમાં પણ સલેશ્ય ભાવનું કથન કરી લેવું. અહીં યાવત્પદથી નીલ, પીત, કાપતિક અને તેજલેશ્યાઓનું ગ્રહણ થયું છે. એ રીતે હે ગૌતમ કૃષ્ણ લેશ્યાવાળા જીવ ક્લે શ્યાવાળા જીવ શુકલલેશ્યાભાવની અપેક્ષાથી પ્રથમ નથી પરંતુ અપ્રથમ જ છે. કેમ કે જીવે અનંતવાર આ અનાદિ સંસારમાં પ્રત્યેક લેશ્યાઓને ગ્રહણ કરેલ છે. “નવાં કાર ઝા છેલ્લા ”િ આ કથનનું તાત્પર્ય એવું છે કે-સલેશ્ય જીવ પ્રથમ નથી પણ અપ્રથમ છે. એ પ્રમાણે જે સામાન્ય રીતે કહ્યું છે તેમાં વિશેષરૂપે કહેવા આ પ્રમાણે કહેવું જોઈએ કે જે નારકાદિ જીવને જે કૃષ્ણ, નીલ, વિગેરે લેસ્યા હોય છે. તે લેસ્થાને લઈને જ તે જીવ લેશ્યાવાળા કહેવાય છે. તેમાં પ્રથમ અને અપ્રથમપણાને પ્રશ્ન કરીને તે નારકાદિ જીવને તેવા પ્રકારની વેશ્યાભાવની અપેક્ષાએ અપ્રથમપણાનું વિવેચન કરી લેવું “ઢેણે ઇ જીવે મજુરસિદ્ન નE નો તનિ નો અન્ની” લેશ્યરહિત જીવ, મનુષ્ય અને સિદ્ધ અલેશ્યા ભાવની અપેક્ષાથી પ્રથમ જ છે અપ્રથમ નથી. કેમ કે અસ્થિભાવ જીવને એક જ વખત હૈય છે. જેથી પ્રથમવાર પ્રાપ્ત થવાનું કારણ અને તેનાથી પહેલાં કઈ વખત પ્રાપ્ત નહીં થવાનું કારણ અલેશ્ય જીવ અલેશ્ય ભાવની અપેક્ષાએ પ્રથમ જ છે. છે પાંચમુ લેડ્યાદ્વાર સમાપ્ત છે શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૭ર
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy