SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ રીતે અસંજ્ઞી જીવ અપ્રથમ છે. “વાસં =ાર વાળમંતરા ના વેમાન” તેમાં વિશેષતા એ છે કે સંજ્ઞીજીવન કથનમાં “જાવ માળિયા” એ પ્રમાણેનું પદ કહ્યું છે. અને અસંજ્ઞી જીવન કથનમાં “જાવ શાળમંરરા?” એ પ્રમાણે કહ્યું છે. બન્નેના કથનમાં એજ જુદાપણું છે. તે સિવાય બીજી કંઈ ભિન્નતા નથી. અહિં એ પ્રમાણેની શંકા થઈ શકે છે કે, અસંજ્ઞી દ્વારમાં જે “નાર વાળમંતરા” એ પ્રમાણેને પાઠ કહ્યો છે. તેથી જીવ નારકથી આરંભીને દંડકના ક્રમ પ્રમાણે વ્યંતર પર્વતના સંસી જીવ પણ અસંજ્ઞી ભાવની અપેક્ષાએ અપ્રથમ જ થઈ જાય છે. તે આમ કહેવું કેવી રીતે સંગત થશે ? તેને ઉત્તર એ પ્રમાણે છે કે આ કથનમાં અસંશીય પણાના અપ્રથમપણાનું જે કથન કરવામાં આવ્યું છે. એ અસંજ્ઞીપણું તેઓમાં ભૂત પૂર્વ પ્રજ્ઞા પના નયની અપેક્ષાથી કહેવામાં આવ્યું છે કેમ કે અસંજ્ઞી જીવોને ઉતપાત વાહનવ્યંતર પર્યત જ હોય છે પૃવીકાયિક વિગેરે જીવ અસંશીય હોય છે. તેથી તેઓ અસંશીય ભાવથી અપ્રથમ જ હોવાનું કહ્યું છે. કેમ કે તેઓએ અનંતવાર અસંજ્ઞીપણાની દશા પ્રાપ્ત કરેલી હોય છે. અસંસી જીવોની ગતી વાનવ્યંતર સુધી જ હોય છે. તેની આગળ હોતી નથી તેથી જીવ વાન વ્યંતરા એ પ્રમાણે કહેવામાં આવ્યું છે. સંજ્ઞી અને અસંજ્ઞી એ બંનેને નિષેધ જીવ મનુષ્ય અને સિદ્ધોમાં જ થઈ શકે છે. તેથી ““ો સંકિર ર નો અણનિ ચ ની મરે િvઢ નો ગમે” સંજ્ઞીય અને અંજ્ઞીય જીવ મનુષ્ય અને સિદ્ધ પ્રથમ છે. અપ્રથમ નથી કહેવાનું તાત્પર્ય એ છે કે નો સંજ્ઞીય અને અસંજ્ઞીય જીવ મનુષ્ય અને સિદ્ધ નોસંજ્ઞીય અને ભાવથી પ્રથમ જ હોય છે. અપ્રથમ હોતા નથી. કેમકે આ ને સંજ્ઞા અને નોઅસંશીની વ્યવસ્થા તેઓના દ્વારા પહેલા પ્રાપ્ત થએલ હતી નથી. જીવ, મનુષ્ય અને સિદ્ધ તેઓમાં એક એક નો આલાપક આ પ્રમાણે છે. “ો સંની નો કાણની મરે! વીરે નો શનિ નો કાનિ भावेणं कि पढमे अपढमे " "गोयमा ! पढमे नो अपढमे नो सन्नि नो असन्नि गं भंते ! सिद्धे नो सन्नि नो असन्निभावेणं कि पढमे अपढमे જોયા ! વઢને નો માઢ gવં પુદુof ” આ કથનનું તાત્પર્ય એ છે કે ને સંજ્ઞી ને અસંજ્ઞી અવસ્થાવાળા એક જીવમાં એક મનુષ્યમાં અને એક સિદ્ધમાં પ્રથમ પાને સ્વીકાર અને અપ્રથમપણનો અસ્વીકાર કહ્યો છે. અને એજ રીતે અનેક જીમાં અનેક મનુષ્યમાં અને અનેક સિદ્ધોમાં “રો” સંજ્ઞી ને અસંજ્ઞી ભાવના પ્રથમતાને સ્વીકાર અને અપ્રથમતાને અસ્વીકાર કરવામાં આવે છે. તેમ સમજવું કેમ કે બને ઠેકાણે યુકતી સરખી છે. “સંજ્ઞા દ્વાર સમાપ્ત શ્રી ભગવતી સૂત્ર: ૧૨ ૧૭૧
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy