SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ “p gછા માળિયાવા” જયાં પૃચ્છા એ પ્રમાણેનું પદ ન લખ્યું હોય ત્યાં એક એક પદમાં પૃચ્છા પદ કહેવું જોઈએ જેમ કે “રેરણા જ અંતે! કળાહારમાં પઢા, ગઢમા” હે ભગવન્ ! નૈરયિક અનાહારક ભાવથી શું પ્રથમ છે? કે અપ્રથમ છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-- “નોરમા ! જો પઢમાં કાઢમાહે ગૌતમ અનાહારક ભાવની અપેક્ષાએ નરયિક પ્રથમ નથી પરંતુ આ પ્રથમ છે. આ અનાહારાક આલાપક છે. એજ પ્રમાણે તિર્યંચથી વૈમાનિક સુધીના આલાપ સમજી લેવા. | આહારક નામનું બીજુ દ્વાર સમાપ્ત છે પ્રથમાપ્રથમત્વ મેં ભવાભવસિદ્ધિ દ્વારકા નિરૂપણ ત્રીજુ ભવસિદ્ધિક દ્વાર-- ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે ભગવન ભવસિદ્ધિજીવ એક વચનથી અને બહુ વચનથી પ્રથમ છે? કે અપ્રથમ છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“માસિદ્ધિ પ્રાપુૉi sg નાણાd” હે ગૌતમ એક વચન અને બહુવચનમાં ભવસિદ્ધિજીવ એકવચનથી અને બહુવચનથી આહારકની જીવની માફક અપ્રથમ છે. જેઓને કેટલાક ભવે પછી સિદ્ધિ પ્રાપ્ત થવાની હોય તેઓ ભવસિદ્ધિક જીવ છે. આ ભવસિદ્ધિક જીવ એક હોય કે અનેક હાય ભવસિદ્ધિની અપેક્ષાએ પ્રથમ નથી. પરંતુ અપ્રથમ છે. આ રીતે આ સંબંધમાં–એક ભવસિદ્ધિક જીવના વિષયમાં અથવા બધા જ ભવસિદ્ધિક જીવોના વિષયમાં–આહારક ભાવની અપેક્ષાથી આહારક જીવના વિષયમાં જે પ્રમાણે કહ્યું છે, તે જ પ્રમાણે અહિયાં પણ સમજવું. “ગમવસિદ્ધિ વિ” આજ પ્રમાણે અભાવસિદ્ધિક જેના વિષયમાં પણ પ્રથમ અને આ પ્રથમત્વને વિચાર સમજી લેવું. આ અભવસિદ્ધિક જીવ એક હોય કે અનેક હોય બધા જ અપ્રથમ છે. પ્રથમ નથી. હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે –“નો માસિદ્ધિs aો શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૬૯
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy