SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ અપ્રથમતા સમજવી. હુવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે-“નીને અળામાવે† પુન્ના' હે ભગવત્ જે જીવ અનાહારક (આહ્વાર નહીં લેનાર) છે. અનાહારભાવથી પ્રથમ છે? કે અપ્રથમ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે-“ોચમા ! રિય પઢમે સિય અવઢમે’” અહિયાં “વિચ” આ શબ્દ કદાચ એ અર્થમાં વપરા છે. તેમજ અનહારકભાવની અપેક્ષાથી કાઇ જીવ પ્રથમ પશુ છે, અને અપ્રથમ પણ છે. આના ભાવ એવેા છે કે-સિદ્ધ જીવ અને વિષ્રહ ગતિમાં રહેલ સસારી જીત્ર અનાહારક હોય છે, જેથી અન!હારક ભાવથી સિદ્ધ જીવ પ્રથમ છે, કેમકે –જે સમયે સિધ્ધે સિદ્ધપર્યાય પ્રાપ્ત કરી હાય તેની પહેલાં તેઓ કૈંઇ પણ સમયે અનાહારભાવને પ્રાપ્ત નહાતા જેથી તેઓમાં આ અનાહારક દશા સિદ્ધ થવાથી પ્રાપ્ત થઈ છે. તે અપેક્ષાએ તેઓ પ્રથમ છે. તેમજ સ`સારીજીવ આ અવસ્થાને આ અનાદિ સંસારમાં અનન્તવાર પ્રાપ્ત કરતા આવે છે. જેથી તેમની આ અવસ્થા અનન્તવારથી અનુભવેલી હાવાથી અપ્રથમ છે, તેથી સ'સારી જીવ અપ્રથમ છે. આજ પ્રમાણે દ ડંકના ક્રમથી વૈમાનિક છવામાં અનાહારકભાવની અપેક્ષાથી હવે ગૌતમ સ્વામી નારાના સંબધમાં પ્રભુને પૂછે છે કેધન C નં મંઢે !” હું ભગવન નૈરિયેક જીવ અનાહારક ભાવપણાથી પ્રથમ છે? કે અપ્રથમ છે ? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે—“નફ્ળ નાવ વેમાળિય્ નો જમે અવઢમે” હું ગોતમ ! નૈરિયકાથી આરભીને યાવતુ વૈમાનિકા સુધીના જીવા આ અનાહારકભાવપણાથી બધાજ અપ્રથમ છે. પ્રથમ નથી અહિયાં યાત્રત્ શબ્દથી તિય‘ચ, મનુષ્ય, ભવનપતિ, વાનન્યન્તર, કૈાતિષિક. આ અથા સ'સારી જીવા ગ્રહણ થયા છે. વિધ્રુવમેનો અવઢમે” અનાહારક ભાવપણાથી સિદ્ધ પ્રથમ છે. અપ્રથમ હોતા નથી. કેમ કે સિદ્ધ પર્યાયથી ચુક્ત જે અનાહારક છે, તે તેઓએ પહેલી જ વખત પ્રાપ્ત કરી છે. પહેલાથી તે અવસ્થા તેઓને પ્રાપ્ત થયેલ નહાતી. આ કથન એક વચનની અપેક્ષાથી અનાહારક દ્વારમાં કરી છે તેમ સમજવું. હવે મહુવચનથી આ દ્વારમાં કહેવામાં આવે છે. “બળાહારપાળ મંતે ! નીવા કળાહારમાટે ન પુચ્છા'' હે ભગવન્ જે જીવ અનાહારક હાય તે બધા શુ' અનાહારક ભાવથી પ્રથમ છે ? કે અપ્રથમ છે ? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે–– નોચમાં ૧૪મા વિ અવઢમાવિ, હું ગૌતમ ! સિદ્ધ જીવાની અપેક્ષાએ જીવામાં આ અનાહારકપણુ પ્રથમ છે. અને વિગ્રહ ગતિવાળાને સૌંસારી જીવામાં આ અનાહારકપણું' અપ્રથમ છે. તેથી એ પ્રમાણે કહ્યુ છે. મેરા નાવ નેમાળિયા નો પઢમાં વઢમા' નૈયિકેાથી આરભીને વૈમાનિક સુધીના જીવે અનાહારકપણાથી પ્રથમ નથી પરંતુ અપ્રથમ જ છે. સિદ્ધા ૧૪મા તો અવઢમા તથા દ્ધિજીવ પ્રથમ છે, અપ્રથમ નથી. ,, શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૬૮
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy