SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ અપ્રથમ છે. આ પ્રથમ કે અપ્રથમપણાના લક્ષણ બતાવનારી ગાથા આ પ્રમાણે છે. “ નેળ પત્તપુ' ઇત્યાદિ “gવં ને જાવ માgિ આ પ્રમાણે પ્રથમત્વ અને અપ્રથમપણાને વિચાર નૈરવિક જીથી આરંભીને વૈમાનિક જ સુધીમાં કરી લે. અર્થાત્ નૈરયિકપણાની અપેક્ષાએ નૈરયિક અવસ્થા અપ્રાપ્તપૂર્વ–એટલે કે પહેલાં ન મેળવી હોય તેવી નથી. પરંતુ તે પ્રાપ્ત પૂવ–પહેલાં મેળવી હોય તેવી છે, જેથી નરયિકપણુ અપ્રથમ જ છે. પ્રથમ નથી. આનાદિ સંસારમાં નારક પર્યાય અનન્તશા-અનકતવાર પહેલાં પ્રાપ્ત કરેલ છે. જેથી તે પ્રાપ્ત પૂર્વ છે તેમ કહેવાય છે, એ જ પ્રમાણે તિર્યંચ, મનુષ્ય, ભવનપતિ વાનન્તર, તિષ્ક અને વિમાનિક વિગેરે પર્યા અપ્રાપ્ત પૂર્વ નથી. પરંતુ પ્રાપ્તપૂર્વજ છે. જેથી તે પ્રથમ નથી પણ અપ્રથમ જ છે. કેમકે જેને તે અનાદિ સમયથી પ્રાપ્ત થતી આવે છે. હવે સિદ્ધોના વિષયમાં ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે— ‘હિ મરે. સિમાવેoi વિશે ' ઈત્યાદિ | ટીકાર્થ-હે ભગવન સિદ્ધપણાની પર્યાયની અપેક્ષાએ સિદ્ધો પ્રથમતા ધર્મવાળા છે ? કે અપ્રથમ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે – જો મા ! પદ્ધ નો અપરમે!” હે ગૌતમ! સિદ્ધત્વ પર્યાયની અપેક્ષાએ સિદ્ધ અવસ્થા પ્રથમ છે અપ્રથમ નથી. આ રીતે જે આ પ્રથમતા અને અપ્રથમતાનું કથન કર્યું છે, તે એક વચનને આશ્રય કરીને કરવામાં આવ્યું છે. હવે બહુવચનને આશ્રય કરીને પ્રથમતા અને અપ્રથમતાનો વિચાર કરવા માટે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે –“નવા મંતે ! નવમાળે pજના, અઢમ” હે ભગવન સઘળા જીવો જીવપણાના પર્યાયની અપેક્ષાથી પ્રથમ છે? કે અપ્રથમ છે? અર્થાત્ જીવોએ જીવ પર્યાય પહેલાં પ્રાપ્ત કરી છે કેપહેલા પ્રાપ્ત નથી કરી ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-જયમાં તો પરમા, પરમા”હે ગૌતમ જીવેની આ જીવપજ્ઞાની પર્યાય પ્રથમ નથી, પરંતુ અપ્રથમ છે. કેમ કે-અનાદિકાળથી આ અનાદિ સંસારમાં જીવેની આ પર્યાય તેઓની સાથે જ ચાલી આવે છે, જેથી તેને અંધ તેઓની સાથે અમુક સમયથી થયે છે. એવું નથી. તેથી આ તેઓની પર્યાય અપ્રથમ જ છે. “પૂર્વ જ્ઞાવ વેળા આ જ રીતનું કથન આ જીવપણાની પર્યાયને યાવત્ વૈમાનિક જી સુધીમાં સમજ અર્થાત્ વૈમાનિક સુધીના છના ચોવીસ દંડકમાં આ પર્યાય અપ્રથમ જ છે. પ્રથમ નથી. “સિદ્ધાળ પુજા સિદ્ધોમાં સિદ્ધત્વ પર્યાય સાદિ હોવાથી પ્રથમ છે, અપ્રથમ નથી. આ પ્રમાણેને ઉત્તર પ્રભુએ સિદ્ધપર્યાય-પ્રથમ છે? કે અપ્રથમ છે? અર્થાતુ સિદ્ધ પ્રથમ છે? કે અપ્રથમ છે? આ પ્રશ્નના ઉત્તર રૂપે કહ્યું છે. “જિલ્લા પુછા” આ સૂત્રાંશ ગૌતમ સ્વામીએ પ્રશ્ન રૂપે કહેલ છે. ત્યારે પ્રભુએ “જોયા! vઢમા નો અવઢમા” આ ઉતર રૂપ સૂત્રાશથી સિદ્ધ પ્રથમ જ છે, અપ્રથમ નથી. એ પ્રમાણે ગૌતમ સ્વામીને કહ્યું છે. શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૬૬
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy