SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ અઠારવે શતક કે ઉદ્દેશાર્થ સંગ્રહિણી ગાથા અઢરમા શતકના પહેલા ઉદેશેા સત્તરમાં શતકનું' વિવેચન થઈ છે. હવે અવસર પ્રાપ્ત અઢારમાં શતકનું નિરૂપણુ કરવા માટે જે સ’ગ્રહ ગાથા કહી છે. તે આ પ્રમાણે છે. ‘વઢમે નિસા' ઈત્યાદિ જીવ વિગેરેના અપના સબંધમાં પ્રથમ અપ્રથમ ભાવનું પ્રતિપાદન કરવાવાળું” ‘પ્રથમપદાભિધેય’ નામના પહેલા ઉદ્દેશેા છે. (૧) વિશાખા નગરીમાં મહાવીર ભગવાન પધાર્યા ઇત્યાદિ સબંધી ‘વિશાખાપટ્ટુપલક્ષિત’નામના બીજો ઉદ્દેશેા છે. (ર) મા દિપુત્ર અનગારના પ્રશ્નોવાળા માકદિપુત્ર’ નામના ત્રીજે ઉદ્દેશ છે. (૩)‘પ્રાણાતિપાત’ વિગેરે વિષયના ચેાથા ઉદ્દેશેા છે. (૪) ‘અસુરકુમાર’ વિગેરેના કથનનુ` પ્રતિપાદન કરનાર ‘અસુર' નામના પાંચમા ઉદ્દેશ છે. (૫) ‘ગુલ' (શુડ) ના વણુ વિગેરેનું અને ગુણ વિગેરેના વર્ણનના સખ‘ધમાં ‘શુલ' નામના છઠ્ઠો ઉદ્દેશક છે. (૬) કેવલી વિગેરેના વિષયનું પ્રતિપાદન કરનાર ‘કેવલી’ નામના સાતમા ઉદ્દેશ છે (૭) અનગારને અય્યપથિકી ક્રિયા થાય છે? કે સ*પરાયિકી ક્રિયા થાય છે. વિગેરે અનું પ્રતિપાદન કરવાવાળા આઠમાં ઉદ્દેશાનુ નામ અનગાર' એ પ્રમાણે છે. (૮) ‘વિ’ ‘ભવ્યદ્રવ્ય’ નૈરઇક સ્મૃદિની પ્રરૂપણા વાળો નવમા ઉદ્દેશક છે. (૯) તથા સૌમિલ નામની બ્રાહ્મણિના કથનથી એળખાતાં દેશમાં ઉદ્દેશાનુ' નામ ‘તહસેામિલ’ એ પ્રમાણે છે (૧૦) આ પ્રમાણે આ અઢારમાં શતકના ૧૦ ઉદેશાઓ છે. જીવ સે લેકર સિદ્ધો તક કે પ્રથમાપ્રથમત્વ કા નિરૂપણ હવે પહેલા ઉદ્દેશાના અનુ` પ્રતિપાદન કરવાને માટે સૂત્રકાર તે’ કાલેગં' ઇત્યાદિ સૂત્ર કહે છે. ટીકા”—àળ કાઢેળ તેનું સમાં' તે કાળે અને તે સમયે વાંચનિષે’ રાજગ્રડુ નગરમાં યાવત્ ગુરુશીલ ચૈત્ય (ઉદ્યાન)માં મહાવીર ભગવાન પધાર્યાં, અહિયાં ‘યાવત્’ પદથી મુળશીરું નૃત્ય મળવાનું સમવસ્તૃત:' આ વાકયથી લઈને ત્રાજ્ઞહિપુટ એ વાકય સુધીના ગૌતમ સ્વામીના વિશેષણ રૂપ પાઠ ગ્રહણુ શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૬૪
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy