SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ વાયુકુમારોં કે આહાર આદિ કા નિરૂપણ સોળમા ઉદેશાને પ્રારંભ“ વામા i મતે: હવે સમા” ઈત્યાદિ ટીકા–“રાગુમાર જો મરે! દવે મારા” હે ભગવન બધા વાયુકુમારે શું સમાન આહારવાળા છે? “gs વેવ” હે ગૌતમ! હા તે તેમ જ છે. “સેવં મંતે! ૨ મતે તિ” હે ભગવન્ આપનું આ સમસ્ત કથન સત્ય જ છે આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામી યાવત્ પિતાના સ્થાન પર વિરાજમાન થઈ ગયા. “gવ રેa” આ વાકયનું તાત્પર્ય એ છે કે –ળમાં શતકમાં દ્વીપકુમારના બહાનાથી નાગકુમારના સંબંધમાં જે વર્ણન કર્યું છે તે જ પ્રમાણે વાયુકુમારોના વિષયમાં પણ સમજી લેવું. એ સૂ. ૧ || સેળમો ઉદ્દેશ સમાપ્ત છે અગ્નિકુમારોં કે આહાર આદિ કા નિરૂપણ સત્તરમા ઉદ્દેશાનો પ્રારંભ શિઝમારા of મારે! તને સમાહારા' ઈત્યાદિ ટીકાર્ય–ાજિકુમાર [ મરે! સર્વે સમાજ” હે ભગવન સઘળા અગ્નિકુમારે શું સરખા આહાર આદિ વાળા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ કહ્યું કે “પર્વ જેવ' હે ગૌતમ સેળમાં શતકમાં દ્વીપકુમારના બહાનાથી નાગકુમારનું કથન કર્યું છે, તે જ પ્રમાણે સમસ્ત કથન અહિયાં અગ્નિકુમારના સંબંધમાં પણ સમજી લેવું–‘ફેર્વ મતે ! રે મરે! ઉત્ત' હે ભગવન અગ્નિકમાના વિષયમાં આ૫ દેવાનુપ્રિયે જે આ કથન કર્યું છે. તે સઘળું સત્ય જ છે. હેભગવન તે સમસ્ત કથન યથાર્થ છે. આ પ્રમાણે કહીને તે ગૌતમસ્વામી ભગવાનને વંદના નમસ્કાર કરીને તપ અને સંયમથી આત્માને ભાવિત કરતા થકા પિતાને સ્થાને બિરાજમાન થઈ ગયા છે સૂ૦ ૧ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચદ્રિકા વ્યાખ્યાના સત્તરમા શતકને સત્તરમો ઉદ્દેશક સમાહ૧૭-૧ણા શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૬૩
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy