SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યુતકુમારોં કે આહાર આદિ કા નિરૂપણ પંદરમા ઉદેશાનો પ્રારંભ“વિકg મારા મંતે સરવે માણારા” ઈત્યાદિ ટીકાW--“વિકgjમારા મતે ! સાથે તમારા ” હે ભગવન સઘળા વિધુત્યુમારે શું ? સરખા આહારવાળા છે? “gવું જેવ” હે ગૌતમ! હા તેમ જ છે. “સેવં મંતે તે મતે ”િ હે ભગવન આપે કહેલ આ બધે જ વિષય તે પ્રમાણે જ છે. આપનું કથન યથાર્થ છે. આ પ્રમાણે કહીને તપ અને સંયમથી પિતાના આત્માને ભાવિત કરતા થા ગૌતમ સ્વામી પોતાના સ્થાન પર બિરાજમાન થઈ ગયા. આ સૂત્રમાં સૂત્રકારે વિઘુકુમારનું કથન કર્યું છે. તેમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે--હે ભગવદ્ જેટલા વિઘુકુમાર જાતિના ભવનપતિ દેવ છે, તેઓ શું બધા જ એક જ પ્રકારના આહારવાળા છે? અને એક જ પ્રકારના ઉવાસ નિઃશ્વાસ વાળા છે? અથવા જુદા જુદા આહારવાળા અને જઠાર ઉચ્છવાસ નિઃશ્વાસવાળા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ કહ્યું કે “ga a” હે ગૌતમ સેળમાં શતકમાં દ્વીપકુમારના આહાર વિગેરેના વિષયમાં જે પ્રમાણે કહ્યું છે તે જ પ્રમાણે સઘળું કથન વિધુસ્કુમારોના વિષયમાં પણ સમજવું. આ રીતે અહિયાં પણ નાગકુમાર પ્રકરણનું અનુસંધાન કરી લેવું. આ પ્રમાણે પ્રભુના મુખેથી વિઘુકુમારોના વિષયમાં વિવેચન સાંભળીને “રેવ મેરે! તે અંતે ! ઉત્ત’ ગૌતમ સ્વામીએ કહ્યું કે હે ભગવન આપે કહેલ આ સમસ્ત કથન સર્વથા સત્ય છે. એમ કહીને તેઓને વંદના નમસ્કાર કરીને યાવત્ પિતાને સ્થાને બિરાજમાન થયા. છે સૂ. ૧ છે જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાન સત્તરમા શતકને પંદરમે ઉદ્દેશક સમાતા ૧૭-૧પ શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૬૨
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy