SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ વોરમાર વીવકુમારે દેવ નિરવાં માળિયાવં, હે ગૌતમ! સેળમાં શતકના દ્વીપકુમાર ઉદ્દેશામાં જે પ્રમાણે કહ્યું છે તે જ પ્રમાણે સમસ્ત કથન અહિયાં નાગકુમારના આહાર વિ. માં સમજી લેવું. રેવં ! સેવં મં! ”િ હે ભગવન આ૫ દેવાનુપ્રિયે કહેલ આ સઘળો વિષય સત્ય જ છે. હે ભગવન આપનું કથન યથાર્થ છે. આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ પ્રભુને વંદના કરી અને નમસ્કાર કર્યા. વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતું થકા પિતાને સ્થાને બિરાજમાન થઈ ગયા. એ સૂ. ૧ છે જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી વાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના સત્તરમા શતકનો તેરમે ઉદ્દેશક સમાપ્ત ૧૭–૧૩ાા વિદ્યુતકુમારોં કે આહાર આદિ કા નિરૂપણ ચૌદમા ઉદ્દેશાને પ્રારંભ“પુષoળના મંતે ! રમાયા” ઈત્યાદિ ટીકાથ–“સુવઇUમિer i મતે ! સર્વે સમાહારા સદવે સકુરા નિપાતા” હે ભગવદ્ બધા જ સુવર્ણકુમારે શું સમાન આહારવાળા અને સમાન ઉવાસ નિશ્વાસ વાળા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “ જેવહે ગૌતમ નાગકુમારની વક્તવ્યતામાં જે પ્રમાણેનું કથન કરવામાં આવ્યું છે, તે જ પ્રમાણે સઘળું કથન સુવર્ણકુમારોની વક્તવ્યતામાં પણ સમજવું “રેવૅ મંતે સેવં મંતે ”િ હે ભગવદ્ આપે નાગકુમારના બહાનાથી સુવર્ણકુમારોના વિષયમાં જે કથન કર્યું છે, તે બધું સત્ય જ છે. તે સમસ્ત કથન યથાર્થ છે. આ પ્રમાણે કહીને યાવતું તે ગૌતમ સ્વામી તપ અને સંયમથી પોતાના આત્માને ભાવિત કરતા થકા પિતાને આસને બિરાજમાન થયા. એ સૂ. ૧ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના સત્તરમા શતકને ચૌદમે ઉદ્દેશ સમાપ્ત ૧૭–૧૪. શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૬૧
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy