SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ આ એકેન્દ્રિય જીવામાં કંઈ વેશ્યાવાળા કઈ વેશ્યાવાળાથી અલ્પઋદ્ધિવાળા છે ? અને કઈ વેશ્યાવાળા કઇ લેશ્યાવાળાથી મહાઋદ્ધિવાળા છે ? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે- હેવ ટીવકુમારાળ હે ગૌતમ! આ વિષયમાં દ્વીપકુમારાની ઋદ્ધિના વિષયમાં જે કથન કયુ" છે તે જ પ્રમાણેનુ' કથન અહિયાં પણુ કહી લેવુ જોઇએ જેમ કે-‘સ ાં મતે ! નિતિયાનું લેફ્સાાં નાત્ર તેलेस्साणं य कयरे कयरे हितो अप्पढिया वा महढिया गोयमा ! कण्हलेस्साहितो નીષ્ઠહેલા મ ્ ઢિયા જ્ઞાન સનમ ્કૂઢિયા તેકહેä' આ પાઠનુ તાત્પર્ય એવુ છે કે-કૃષ્ણવેશ્યાવાળા એકેન્દ્રિય જીવેામાં કાણુ કેાનાથી અલ્પ ઋદ્ધિવાળા છે ? અને કાણુ કોનાથી મહાઋદ્ધિવાળા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કેહું ગૌતમ ! કૃષ્ણુલેશ્યાવાળાથી નીલકેશ્યાવાળા એકેન્દ્રિય જીવ મહાઋદ્ધિન થાળા છે. યાવત્ સર્વથી મહાઋદ્ધિવાળા તેોલેશ્યાવાળા છે, આ બધાની અપેક્ષા એ તેોલેસ્યાવાળામાં મહાઋદ્ધિપણુ આવે છે. તેમની અપેક્ષાએ અલ્પઋદ્ધિ પશુ' કાપાતિક લેફ્સાવાળા જીવામાં આવે છે. અને કાર્પાતિક લેસ્યાવાળાથી નીલલેસ્યાવાળા અલ્પઋદ્ધિવાળા હોય છે. અને તેનાથી અપમૃદ્ધિપણુ કૃષ્ણલેશ્યા-વાળા એકેન્દ્રિય જીવે માં આવે છે. જેથી બધાથી અધિક ઋદ્ધિવાળા એકેન્દ્રિય તેજ હોય છે કે જેનામાં તેજલેસ્યા છે. અર્થાત્ તેજોવેશ્યાવાળા એકેન્દ્રિય જીવ બધાથી અધિકઋદ્ધિવાળા છે. અને કૃષ્ણલેશ્યાવાળા એકેન્દ્રિયજીવ બધાથી અલ્પ ઋદ્ધિવાળા છે. ધ્રુવ મને ! તેનું મંઢે ! ત્તિ ભગવાન આપે જે પ્રમાણે પ્રતિપાદન કર્યુ છે, તે સઘળું કથન તે જ પ્રમાણે છે. હું ભગવન આપનુ કથન સથા સત્ય છે. આ પ્રમાણે કહીને તપ અને સયમથી પેાતાના આત્માને ભાવિત કરતા થા તે ગૌતમસ્વામી પેાતાના સ્થાન પર બિરાજમાન થઈ ગયા ! સૂ૦ ૧૫ જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ‘'ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના સત્તરમા શતકના ખારમે ઉદ્દેશક સમાપ્ત ના૧૭–૧૨ા C. હૈ નાગકુમારોં કે આહાર આદિ કા નિરૂપણ તેરમા ઉદ્દેશાના પર ભ ખારમાં ઉદ્દેશામાં એકેન્દ્રિય જીવોના આહાર વિગેરે વિષયના સબધમાં કહેવામાં આવેલ છે. હવે આ તેરમાં ઉદ્દેશામાં નાગકુમારાના આહાર વિગેરેના વિષયમાં કહેવામાં આવશે તે કારણે સૂત્રકાર આ ઉદ્દેશાને પ્રારભ કરે છે. “નાગકુમારા નં. મતે ! સવે સમદ્દારા” ઈત્યાદિ— ટીકા --“જ્ઞાનમાત્રાળ મંતે ! સવ્વસમા૦િ” હે ભગવત્ નાગકુમાર જાતિના જે આ ભવનપતિ છે તે શું બધા એક જ પ્રકારના આહારવાળા છે ? તેમ જ એક પ્રકારના ઉચ્છ્વાસ નિશ્વાસવાળા છે ! [1 શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૬૦
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy