SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ' નામ ‘દ્વીપ ’ એ પ્રમાણે છે. સાતમા ભવનપતીન્દ્ર જે ઉઋષિકુમાર છે. તેમના વિષયની પ્રરૂપણાથી યુકત હાવાથી ખારમા ઉદ્દેશાનુ` નામ ‘ઉદધી’ એ પ્રમાણે છે. આઠમા ભવનપતિન્દ્ર જે દિશાકુમાર છે તેના સંબધીકથન હોવાના કારણે તેરમા ઉદ્દેશાનું નામ ‘દિશા' છે. દશમા ભવનપતીન્દ્ર જે સ્તનિતકુમાર છે. તેમના સંબંધી પ્રતિપાદન કરનાર હાવાના કારણે ચૌદમા ઉદ્દેશાનું નામ ‘સ્તનિત' એ પ્રમાણે છે. આ ક્રમથી આ સેાળમા શતકમાં ચૌદ ઉદેશાએ કહેવામાં આવ્યા છે. અધિકરણી નામ કે પ્રથમ ઉદ્દેશે કા નિરૂપણ કરવાને માટે તેમાં અધિકરણી નામના જે પહેલા ઉદ્દેશ છે. તેનુ કથન સૂત્રકાર તેનુ' ચૌથી પહેલુ' સૂત્ર “ સેળ જાઢેળ તેન સમળે ’*ચ.ક્રિસૂત્ર કહે છે. ટીકા”—તે કાલે અને તે સમયે રાજગૃહ નગરમાં-યાવત્ ભગવાન પધાર્યાં પરિષત્ તેઓશ્રીના દનાથે નીકળી ધર્માંકથાને સાંભળીને તે પરિષત્ પાછી ગઈ ત્યારે ગૌતમ સ્વામીએ વિનયથી હાથ જોડીને પર્યું`પાસના (સેવા) કરતા કરતા આ પ્રમાણે પૂછ્યુ, “ અસ્થિ ળ મતે ! ષિજળીવાળાચ વધા મદ્ ” હે ભગવન્ ! લુહારનુ` ઉપકરણ (સાધન) વિષેશ જે અધિકરણી (એરણ) છે તેના પર ઘણુ પછાડતી વખતે વાયુકાય ઉત્પન્ન થાય છે શું...? આ પ્રશ્નના જવાખમાં પ્રભુએ ગૌતમને આ પ્રમાણે કહ્યું- તા, અસ્થિ ” હા, લેતા વીગેરેને જ્યારે હથેાડાથી ટીપવામાં આવે છે ત્યારે તે અધિકરણી (એરણુ) ઉપર વાયુકાય ઉત્પન્ન થાય છે. તાય કહેવાનું એ છે કે તે ટીપવાથી ઉત્પન્ન થયેલે વાયુ ઉત્પત્તિ સમયે અચિત્ત હાય છે પછી તે સચિત્ત થઈ જાય છે. અર્થાત્-હથેાડાથી લેખડ વીગેરેને ટીપતી વખતે જે વાયુ ઉત્પન્ન થાય છે તે વાયુથી તે અચેતન અવસ્થામાં રહેલ વાયુકાય ફરી સચેત બની જાય છે. જેની ઉત્પત્તિ થાય છે તેને નાશ પણ હંમેશાં થાય છે જેથી એજ વાતને ઉદ્દેશીને ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે- લે મતે ! જિ પુડ઼ે રા, અવુઝે રાતૢ '' હે ભગવન્! તે વાયુકાય . સ્વજાતીયના સ્પથી અથવા શસ્રટ્ઠીના સ્પથી મરે છે ? અથવા તેના સ્પર્ધા થયા વિના જ મરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “ નોચમા ! પુદ્દે પાર, નો પુર ૪ ગૌતમ ! તે વાયુકાય શસ્રટ્ઠી દ્વારા સ્પષ્ટ થાય ત્યારે જ મરે છે. પૃષ્ઠ શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ܕܐ ~
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy