SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ સોલહરેં શતક કી અવતરણિકા સોળમા શતકની પ્રારંભ ઉદેશે પહેલો આનાથી પહેલા પંદર શતકેની વ્યાખ્યા કરવામાં આવી છે. તે પૈકીના પંદરમાં શતકમાં ગોશાલક”ના જીવનું એ કેન્દ્રિયાદિ કાયિકામાં અનેક પ્રકારથી જન્મમરણાદિ સંબંધી કથન કરવામાં આવ્યું છે. અને આ સેળમાં પ્રકાશતકમાં પણ જીવનું જન્મમરણાદિનું કથન કરવામાં આવશે તેથી તે સંબંધને લઈ આ સેળમાં શતકનો પ્રારંભ કરાયેલ છે. આ સોળમાં શતકના ચૌદ ઉદ્દેશાઓ છે. તે ઉદ્દેશાઓના નામનો નિર્દેશ કરનારી ગાથા આ પ્રમાણે કહેવામાં આવી છે. “ અરજ કરાજમં” ઈત્યાદિ– સલહરેં શતક કી ઉદેશાર્થ સંગ્રહિણી ગાથા કાનિરૂપણ ટીકાર્થ—ટીપવા માટે લેખંડ આદિ પદાર્થ જેના ઉપર રાખવામાં આવે છે. તેનું નામ “વિચિતે સંથાવતે ઢોહારિ નાર્થ રહ્યાં - વિજળી” આ વ્યુત્પત્તિ અનુસાર અધિકરણ–એરણ છે. લુહાર તેના પર લેખ આદિ રાખીને ટીપે છે. તેને એરણ કહે છે પહેલા ઉદેશામાં સૌથી પહેલા આ અધિકરણ ક્રિયા આદિને ઉદ્દેશીને ગૌતમસ્વામીએ પ્રભુને પ્રશ્ન કર્યો છે. જેના સંબંધથી આ પહેલા ઉ શાનું નામ-અધિકરણી–એ પ્રમાણે કહેવામાં આવ્યું છે. જરા નામ વૃદ્ધાવસ્થા (ઘટપણ)નું છે. આ વૃદ્ધાવસ્થા રૂપ એ વિષયવાળું હોવાથી બીજા ઉદ્દેશાનું નામ–જરા–એ પ્રમાણે રાખવામાં આવ્યું છે. કર્મ આદિ રૂપ અર્થના વિષયવાળું હોવાથી ત્રીજા-ઉદ્દેશાનું નામ-કર્મ -એ પ્રમાણે રાખવામાં આવ્યું છે. ચોથા ઉદ્દેશકનું નામ “યાવતિક એ પ્રમાણે છે. ગંગદત્ત નામના દેવ સંબંધિ વિષયનું પ્રતિપાદક હોવાથી પાંચમાં ઉદ્દેશાનું નામ-ગંગદત્ત-એ પ્રમાણે રાખવામાં આવ્યું છે. સ્વપ્નાત્મક વિષયુનું પ્રતિપાદન કરનાર હેવાથી છઠ્ઠા ઉદ્દેશાનું નામ-“વપ્ન”-એ પ્રમાણે રાખવામાં આવ્યું છે. ઉપગ રૂપ અર્થનું કથન કરનાર હોવાથી સાતમા ઉદ્દેશાનું નામ-યેગ”-એ પ્રમાણે રાખવામાં આવ્યું છે. લેકના સ્વરૂપનું પ્રતિપાદન કરનાર હોવાથી લેક એ નામને આઠમો ઉદ્દેશ છે. અસુરકુમા રેન્દ્રનું નામ બલિ છે. એ બલિ સંબંધિ અર્થનું પ્રતિપાદન કરવાવાળુ હેવાથી નવમા ઉદ્દેશાનું નામ “બલિ' છે. અવધિજ્ઞાનની પ્રરૂપણું વર્ણન) કરવામાં તત્પર હોવાના કારણે દશમાં ઉદેશાનું નામ “અવધિ ” એ પ્રમાણે છે દ્વીપકુમાર સંબંધિ વક્ત થતા યુક્ત હેવાને કારણે અગિયારમા ઉદ્દેશાનું શ્રી ભગવતી સૂત્ર : ૧૨
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy