SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ “વાવરુણ અંતે ! પણે યાદવમg gઢવી નોu” ઈત્યાદિ ટીકા–હે ભગવન જે વાયુકાયિક જીવ આ રત્નપ્રભ પૃથ્વીમાં મારશુતિક સમુઘાત કરે અને “મોનિત્તા પ્રવિણ તો બે કાકરાચત્તા વારકિરણ રે ” મારણુતિક સમુદ્દઘાત કરીને તે સૌધર્મ કલપમાં વાયુકાયિકપણાથી ઉત્પન્ન થવાને ય બને તે તે જીવ એ અવસ્થામાં ત્યાં ઉત્પન્ન થઈને તે પછી આહાર પુદ્ગલેને ગ્રહણ કરે છે? કે ઉત્પન્ન થયા પહેલાં આહા૨ પુદ્ગલેને ગ્રહણ કરીને તે પછી ઉત્પન્ન થાય छ ? "जहा पुढवीकाइओ ता वाउटाइओ वि-नवरं वाउकाइयाणं चत्तारि સમુઘાચા good” હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવોના ઉત્પાદન વિષયમાં જે પ્રમાણેનું કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણેનું કથન વાયુકાયિક જીવના ઉતપાદન સંબંધમાં પણ કરી લેવું તે કથનની અપેક્ષાએ આ કથનમાં એટલે કે વાયુકાચિકેમાં ચાર સમુદ્રઘાત છે, એટલી જ વિશેષતા છે. “હા” તે આ પ્રમાણે છે. “ઘળાતમુઘાણ વાવ વિદિવસમુઘા” વેદના સમુદ્દઘાત યાવતુ વૈક્રિય સમુઘાત “મારતિયાકુવાળ સમોફમાળે વા સોहणइ० सेसं तं चेव जाव अहे सत्तमाए समोहओ ईसिपब्भाराए उववाएयव्यो રેવં કંસે ! મને ઉત્ત” મારણાન્તિક સમુદ્ઘાતથી સમવહત-સમુદ્દઘાત કરીને ઉત્પન્ન થયેલ તે વાયુકાયિક જીવ દેશથી પણ સમવહત થાય છે. અને સર્વરૂપથી પણ સમવહત થાય છે. ઈત્યાદિ સઘળું કથન પૃવીકાયિક જીવોના ઉપપાતના સંબંધમાં જેવી રીતે પહેલાં કહેવામાં આવ્યું છે તે જ પ્રમાણેનું કથન અહિયાં પણ સમજવું. યાવત્ સાતમી નારક પૃથ્વીમાં સમુદ્દઘાતને પ્રાપ્ત થયેલ તે વાયુકાયિક જીવ યાવત્ ઈષ~ાગ્યારા પૃથ્વી સુધીમાં ઉત્પન્ન થાય છે. હે ભગવત વાયુકાયિકના ઉપપાતના સંબંધમાં આપનું આ સઘળું કથન સર્વથા સત્ય છે. હે ભગવન આ સંબંધમાં આપે નિરૂપિત કરેલ આ વિષય એજ પ્રમાણે છે. આમ કહીને ગૌતમ સ્વામી તપ અને સંયમથી આત્માને ભાવિત કરતા થકા યાવત્ પિતાને સ્થાને બિરાજમાન થઈ ગયા. આ વિષયને ભાવાર્થ કેવળ એ છે કે-રપ્રભા પૃથ્વીમાં રહેલે કઈ વાયુકાયિક જીવ મારણતિક સમુદ્દઘાત કરીને જે સૌધર્મ કલ્પમાં વાયુકાયિક શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૫૬
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy