SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ પુને ગ્રહણ કરીને તે પછી ત્યાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જેસં વ” હે ગૌતમ છઠ્ઠા ઉદ્દેશામાં જે જથન કરવામાં આવ્યું છે, તે જ પ્રમાણે તે સઘળું કથન અહિયાં પણ સમજવું અર્થાત્ પહેલાં ઉત્પન થઈને પછી આહાર ગ્રહણ કરે છે. અને પહેલાં આહાર ગ્રહણ કરીને પછી પણ ઉત્પન્ન થાય છે. “વં ગણત્તમાએ જ રીતે તેના ઉપપાતના સંબંધમાં શરામમા પૃથરીથી લઈને અધ: સપ્તમીનમ:પ્રભા પૃથ્વી સુધીનું પણ વર્ણન કરી લેવું. “સોમ મારૂ ગાવ બક્ષત્તામાણ કરવgચરો’ જે પ્રમાણે સૌધર્મ દેવલોકના સંબંધમાં અપકાયને ઉપપાત રત્નપ્રભા પૃથ્વીથી લઈને અધઃ સtતમી-તમતમામમા સુધી સાતે પૃથ્વીના વિષયમાં કહેવામાં આવ્યું છે. એ જ રીતે યાવત્ પદથી ઈશાન દેવલોકથી લઈને ઈષાઋારા પૃથ્વી સુધીને અપકાયિક જીવને ઉપપાત શર્કરપ્રભા પૃથ્વીથી લઈને અધ: સપ્તમી પૃથ્વી સુધીના વિષયમાં સમજી લેવું. અર્થાત્ જે રીતે સૌધર્મ કપમાં રહેલા અપૂકાયિક જીવન ઉપપાત રત્નપ્રભા પૃથ્વી-નરકપૃથ્વીથી લઈને સાતમી નારક પૃથ્વી સુધીમાં કહેવામાં આવ્યું છે એજ પદ્ધતીથી સઘળા દેવલેક સંબંધી અ૫કાયિક છે અને ઈસ્ત્રાગભારા પૃથ્વીમાં રહેલા અપ્રકાયિક છના રત્નપ્રભાથી આરંભીને સાતમી પૃથ્વી સુધીની સાતે પૃથ્વી માં ઉપપાત સંમજી લે. રેવં ! અરે રે' એરે!ત્તિ' હે ભગવન આપે પ્રતિપાદન કરેલ આ સઘળો વિષય સપૂર્ણ રીતે નિર્દોષ છે–આ વિષયમાં આપે જે પ્રમાણે કહ્યું છે, તે સઘળું તેમજ છે, એજ રીતે કહીને તે ગૌતમ સ્વામી યાવત્ તપ અને સંયમથી આત્માને ભાવિત કરતા થકા પોતાના સ્થાન પર બિરાજમાન થઈ ગયા છે સૂ૦ ૧ . જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજયશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના સત્તરમા શતકને નવમો ઉદ્દેશક સમાપ્તા૧૭–લા સૌધર્માદિ કલ્પમેં વાયુકાયિક જીવોંકી ઉત્પત્તિકા નિરૂપણ દસમા ઉદેશાનો પ્રારંભ નવમાં ઉદેશામાં ત્રણ સમુદુઘાતવાળા અકાયિક વિગેરે જીવોના ઉપ પાતના પ્રકારનું કથન કરાઈ ગયું છે. હવે દસમાં ઉદ્દેશામાં ચાર સમુદ્રઘાત વાળ વાયુકાયિક જીના ઉપ પાતનું કથન કરવાનું છે, એજ અભિપ્રાયથી આ ઉદ્દશાનો પ્રારંભ કરવામાં આવે છે. આ ઉદેશાનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે. શ્રી ભગવતી સૂત્રઃ ૧૨ ૧૫૫
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy