SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલા કહ્યા અનુસાર જ સમજવું. તથા આ વિષયમાં આલાપના પ્રકારે પિતે પિતાની મેળે બનાવીને સમજી લેવા “સેવં કંસે ! મા ત્તિ તે ભદન્ત! આપે આ વિષયમાં જે પ્રતિપાદન કર્યું છે તે સઘળું કથન સત્ય છે. હે ભગવન આપે આ વિષયમાં જે પ્રતિપાદન કર્યું છે. તે સઘળું યથાર્થ છે. આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામી તપ અને સંયમથી આત્માને ભાવિત કરતા થકા પોતાના સ્થાન પર બિરાજમાન થઈ ગયા. એ સૂત્ર ૧ છે જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના સત્તરમા શતકને છઠો ઉદ્દેશ સમાપ્ત ૧૭-૬ો. રત્નપ્રભાદિ પૃથ્વીમેં પૃથ્વીકાયિકોંકી ઉત્પત્તિકાનિરૂપણ સાતમા ઉદ્દેશાનો પ્રારંભ છટ્ઠા ઉદ્દેશામાં રત્નપ્રભા પૃથ્વીમાં સમહત (રહેલા) મારણાંતિક સમુદ્રઘાતકર પૃથ્વીકાયિક જીવોના સૌધર્મદેવ લેથી ઈષત્રાશ્મારા પૃથ્વી સુધીના જીવના ઉત્પન્ન થવાના અને આહાર ગ્રહણ કરવાના વિષયમાં પૂર્વાપરતા બતાવવામાં આવી છે. હવે આ સાતમાં ઉદેશામાં વિપરીતત્વને આશ્રય કરીને સૌધર્મથી લઈને ઈષત્ર ભારી પૃથ્વી સુધી સમવહત (રહેલા) પ્રથવીકાયિક જીવોની રત્નપ્રભા પૃથ્વીથી આરંભ કરીને અધઃ સપ્તમી, સાતમી નારક પૃથ્વી સુધી ઉત્પત્તિ અને આહારમાં પૂર્વાપરતા બતાવવી છે. એજ સંબંધથી આ સાતમા ઉદ્દેશાને પ્રારંભ કરવામાં આવે છે. આ ઉદ્દેશાનું પહેલું સૂત્ર “gઢવિરૂe i મતે ! ઈત્યાદિ છે. ટીકાર્યું—gઢવિશalgt મતે ! હમે જે સમgg” હે ભગવન જે પૃથ્વીકાયિક જી સીધમ નામના સ્વર્ગમાં મારણાતિક સમુદ્દઘાત કરે "समोहणित्ता जे भविए इमीसे रयण पभाए पुढवीए पुढविकाइयत्ताए स्ववजित्तप" અને મારાન્તિક સમુદ્રઘાત કરીને તે આ રત્નપ્રભા પૃથ્વીમાં પૃથ્વીકાયિક જીવપણાથી ઉત્પન્ન થવાને ગ્ય હોય “તે ! પુનિંસં સં જેવ” તે હે ભગવન તે જીવ પહેલાં ત્યાં ઉત્પન્ન થઈને પછી આહાર શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧પર
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy