SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આ કથનનું તાત્પર્ય એવું છે કે-સૌરમંક૯૫માં ગમન કરવાને ચગ્ય કોઈ પૃથ્વીકાયિક જીવ રત્નપ્રભા પૃથ્વીમાં હોય અને તે મારાન્તિક સમુઘાત કરીને તે રત્નપ્રભા પૃથ્વીથી નીકળીને સૌધર્મકલ્પમાં ઉત્પન્ન થઈ જાય તે એ તે જીવ ત્યાં ઉત્પન્ન થઈને તે પછી આહાર પુદ્ગલેને ગ્રહણ કરે છે, તથા પહેલાંથી જ આહાર પુદ્ગલેને ગ્રહણ કરીને પછીથી ત્યાં ઉત્પન્ન થઈ જાય છે આ રીતે તે પછીથી ઉત્પત્તિ અને સમાપ્તિમાં પૂર્વાપર ભાવરૂપ નિયમ બનત નથી. પરંતુ આ ઉત્તરનો કેવળ એજ આશય છે કે-કદાચિત પહેલાં તે ઉત્પન્ન થઈને તે પછી આહાર પદ્રલેને ગ્રહણ કરે છે. અને કોઈવાર પહેલાં આહાર પુદ્ગલેને ગ્રહણ કરીને તે પછી તે ત્યાં ઉત્પન્ન થાય છે. આ કથનનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે-જ્યારે જીવ મારશાન્તિક સમુદઘાતથી નિવૃત્ત થઈ જાય છે, અને પૂર્વ શરીરને સર્વથા છેડી દે છે. ત્યારે તે પિતાના ઉત્પત્તિ સ્થાનમાં દડાની માફક પિતાના સઘળા આત્મપ્રદેશની સાથે જ ચાલ્યા જાય છે, એ સ્થિતિમાં તે પહેલાં ત્યાં ઉત્પન્ન થઈ જાય છે અને તે પછી આહાર પુતૂગલેને–એટલે કે ઔદારિક, તજ, અને કાશ્મણ એ ત્રણ શરીર-આહાર પર્યાપ્તિ શરીર પર્યાપ્તિ, ઈન્દ્રિય પણિ અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિને ગ્ય પુદ્ગલેનું ગ્રહણ કરવું તેનું નામ આહાર છે. તે પિતાને ગ્ય શરીર અને પર્યાતિના પુદ્ગલેને ગ્રહણ કરે છે. તથા જ્યારે જીવ પોતાના ઉત્પત્તિ યોગ્ય સ્થાનમાં ઇલિકાની ગતિથી માર શુતિક સમુદુઘાત કરતાં કરતાં પહોંચે છે, ત્યારે તે પૂર્ણ આત્મપ્રદેશોથી ત્યાં પહોંચતા નથી. પણ કંઈક આત્મપ્રદેશોથી તે ત્યાં પહોંચે છે. એ પરિ. સ્થિતિમાં તે ત્યાં પહેલાં આહાર પુદ્ગલેને ગ્રહણ કરે છે. અને બાદમાં ત્યાં ઉત્પન્ન થાય છે. ફરીને ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે જે જે ગાય ના જવા ” હે ભગવન્ આપ એવું શા કારણે કહો છો કે તે પૃથ્વીકાયિક જીવ પહેલાં ત્યાં ઉત્પન્ન થઈ જાય છે. અને તે પછી આહાર કરે છે. અને કોઈવાર પહેલાં આહાર કરે છે અને બાદમાં ઉત્પન્ન થાય છે? અહિયાં ચાવત્ શબ્દથી “દિવં રા” એ પદથી લઈને “સાનિત્તા'' સુધીનું સઘળે પાઠ ગ્રહણ થયેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“જોયમા” હે ગીતમ “પુરથીજાવા તો રમુણાચા gran” પૃથ્વીકાયિક જીને ત્રણ સમુઘાત કહ્યા છે. અને “તના” આ રીતે છે. “વેઠનાર મુરઘાણ, સાયણમુરઘાણ, મારતિય સમુઘાઘ” વેદના સમુદ્દઘાત, કષાય સમુદ્દઘાત અને મારણાંતિક સમુદ્દઘાત "मारणंतियस मुग्धारणं समोहणमाणे देसेण वा समोहणइ सव्वेण वा समोहणइ" જીવ જ્યારે મારણાંતિક સમુદ્દઘાત કરતાં કરતાં જ મરી જાય છે, ત્યારે તે ઈલિક ગતિથી ઉત્પત્તિ ચોગ્ય સ્થાનમાં જાય છે, ત્યારે તેના કંઈક આત્મપ્રદેશે તે ઉત્પત્તિ સ્થાનમાં પહોંચી જાય છે. અને કંઇક આત્મપ્રદેશ પહેલાના શરીરમાં રહે છે. એ સ્થિતિમાં તે જીવ દેશથી સમવહત (આઘાત પ્રત્યાઘાત શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૪૯
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy