SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ આ સંપૂર્ણ રત્નમય છે. અચ્છ સ્વચ્છ છે. યાવત્ પ્રતિરૂપ છે. આમાં ઈશાનક દેવના અઠયાવીસ લાખ વિમાનાવાસ છે. આ વિમાન સર્વ રત્નમય યાવત પ્રતિરૂપ છે. આ વિમાનના બહ મધ્યદેશભાગમાં પાંચ અવતંસક વિમાનો કહ્યા છે. તેના નામે આ પ્રમાણે છે. અંકાવતંસક ૧, સ્ફટિકાવત. સક ૨, રત્નાવતંસક ૩, જાતરૂપાવતંસક ૪, અને તેની મધ્યમાં આ પાંચમું ઈશાનાવત સક નામનું મહાવિમાન છે. “સે i arળવહેંau મહાવિનાને” આ ઈશાનાવતં સક નામનું મહાવિમાન “ઢોળચણા ૧૨૫૦૦૦૦ સાડા બાર લાખ જન લાંબે પહેળે છે. હૂ સમન્ના વિમાનवत्तव्वया सा ईहा वि ईमाणस निरवसेसा भाणियव्वा' मा विषयमा २वी રીતે દશમાં શતકના છઠ્ઠા ઉદ્દેશામાં શક વિમાનના સંબંધમાં કથન કર. વામાં આવ્યું છે તે જ પ્રમાણેનું કથન અહિયાં પણ- એટલે કે આ ઈશાન પ્રકરેપમથી કંઈક અધિક કહેવામાં આવી છે. “૨૪ નં જેવ' પૂર્વોક્ત કથનથી બાકીનું અન્ય સઘળું કથન ઈશાનેન્દ્રનું શકના કથન પ્રમાણે જ છે. આ રીતને આ દેવેન્દ્ર દેવરાજ ઈશાન છે. આ કથનનું તાત્પર્ય એવું છે કે--અહિં ઈશાનેન્દ્રના સંબંધમાં જે વર્ણન કરવામાં આવ્યું છે, તે વર્ણનથી ભિન્ન અન્ય સઘળું વર્ણન શકના વર્ણનની માફક જ છે. અને શક સંબંધનું વર્ણન દશમાં શતકના છઠ્ઠા ઉદે. શામાં કહેવાઈ ગયું છે. શક્રના વર્ણનમાં સૂર્યાભદેવનું વર્ણન ગ્રહણું કરવાની વાત કહી છે. જેથી અહિયાં પણ સંપૂર્ણ સૂર્યાભદેવના પ્રકરણનું કથન કરી લેવાનું સમજી લેવું. “રેવં મરે! રિ’ આ રીતે આ વિષયમાં પ્રભુ એ કરેલ સ્પષ્ટીકરણને સાંભળીને ગૌતમસ્વામીએ તેઓને કહ્યું કે છે ભગવદ્ આપે પ્રતિપાદન કરેલ આ વિષય સર્વથા સત્ય છે. અર્થાત્ જેથી રીતે આપે કહ્યું છે તે તેમજ છે હે ભગવાન આપે જે પ્રમાણે કહ્યું છે તે યથાર્થ છે આ પ્રમાણે કહીને તે ગૌતમસ્વામી યાવત પિતાના સ્થાન પર વિરાજમાન થઈ ગયા છે સૂ૦ ૧.! જૈન ચાર્ય જૈનધર્મદિવાકર પૂજયશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના સત્તરમા શતકને પાંચમે ઉદ્દેશક સમાસ ૧૭-૫૫ શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૪૭
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy