SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ “વત્ત હિરા” અહિયાં સુધીમાં પ્રાણાતિપાત ક્રિયાના વિષયમાં પહેલાં ટીકામાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે, તે જ પ્રમાણે તે સઘળું કથન ત્યાં સુધીનું અહિયાં પણ સમજી લેવું જોઈએ અર્થાત પ્રાણાતિપાત ક્રિયાના કથનની ટીકામાં જે વિષય “વત્તવં સિયા” એ પદ સુધી કહેવાનું કહ્યું છે. એ એજ સઘળે વિષય અહિયાં પણ કહી લે તેમ સમજવું. અને તે કથન “કાવ માળિયાળ” એટલે કે એકેન્દ્રિય જીવથી લઈને વૈમાનિક સુધીના ચૌવીસ દંડકમાં પણ તેવી જ રીતે સમજી લેવું આ રીતે સામાન્ય જીવના પ્રકરણમાં ચરિત્રનું નામ પ્રાણાતિપારિજિ ક્રિયા વિશે 1 છૂટૈવ ક્રિાન્ત, નો કgan” ઈત્યાદિ જેમ કહ્યું છે તે સઘળું વિમાનિક સુધીના જીવ પ્રકરણમાં પણ ગ્રહણ કરી લેવું જોઈએ. “વં કાર વરિયાળ” એજ રીતે જીવ જે સમયે મૃષાવાદ–અસત્ય ભાષણ દ્વારા, અદત્તાદાન દ્વારા, મૈથુનથી અને પરિગ્રહથી ક્રિયા-કર્મ બંધ કરે છે, તે સમયે તે કિયા-કર્મબંધ આમપ્રદેશને પૃષ્ટ થઈને જ તે કરે છે, અસ્કૃષ્ટ થઈને તે કરતા નથી. વિગેરે પ્રકરણના અનત સુધી પ્રભુએ આપેલ સઘળે ઉત્તર અહિયાં સમજ. “g gu વિ વંશ વંદ” આ પ્રાણે સમયથી લઈને તે પ્રાણાતિપાત વિગેરેથી થવાવાળી ક્રિયાના વિષયમાં આ પાંચ દડકો થઈ જાય છે. આનાથી થવાવાળી ક્રિયાને સવિસ્તર વિચાર પહેલા કહેલ રીત અનુ માર પતે પિતાની મેળે કરી લેવા જોઈએ. ' હવે દેશને આશ્રય કરીને ગતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે... તેરે મતે નીવળ પાત્રાળ શિરિયા જ્ઞા” હે ભગવન જે દેશમાં દેશ વિભાગમાં જીવે દ્વારા પ્રાણાતિપાત વિગેરેને લઈને જે ક્રિયા કરવામાં આવે છે શું ? તે કિયા તેના આત્મપ્રદેશને સ્પષ્ટ થઈને કરવામાં આવે છે શું? અથવા અપૃષ્ટ થાય છે? વિગેરે સઘળ વિચાર સમયને લઈને જેવી રીતે કરવામાં આવે છે, તે જ રીતે અહિયાં પણ વિચાર કરી લે. તેમજ આ રીતને વિચાર પ્રદેશને આશ્રય કરીને થવાવાળા પ્રાણાતિપાત વિગેરે ક્રિયાઓના વિષયમાં પણ સમજે. આ પછીના સૂત્રોને અર્થ મૂલાર્થ પ્રમાણે છે, જેથી ટીકાઈમાં તે અર્થ આપવામાં આવ્યું નથી. આ રીતે પ્રાણાતિપાત, મૃષાવાદ અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ આ પાંચ દંડક સમુચ્ચયજીવથી ૫, સમયને લઈને પ, દેશને લઈને ૫, અને પ્રદેશને લઈને પાંચ દંડક પ્રાણાતિપાત આદિથી થવાવાળી ક્રિયાઓના વીસ દંડક થાય છે. સૂ. ૧૫ શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૪૩
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy