SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ હોવાને કારણે બાકીની ત્રણ દિશામાં જ પ્રાણાતિપાતથી થવાવાળી ક્રિયા થશે. અને જ્યાં બે દિશામાં અલેક હશે ત્યાં બાકીની પાંચ દિશાઓમાં જે તે કિયા થશે. અને જ્યારે જીવ મધ્યમાં અવસ્થિત રહેશે ત્યારે પ્રતિબન્ધક અલેકના અભાવમાં તે જીવને એ દિશામાં તે ક્રિયા થશે “સાળ નિવમા ફિલિં” સમુચ્ચય જીવ અને એકેન્દ્રિય જી શિવાયના બીજા જીવેને નિયમથી એ દિશાઓમાં પ્રાણાતિપાતથી થરાવાળી ક્રિયા થાય છે. હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે-“ રિઈ ળ મરે ! રીવાળ મુલાવાળું દરિયા જગg” હે ભગવન્ મૃષાવાદ-અસત્ય વચનથી જીવને કિયા-કમને બંધ થાય છે તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “હંતા ગઈ” હા ગૌતમ! મૃષાવાદથી પણ જેને કિયા થાય છે. અર્થાત્ કર્મબન્ધ થાય છે. “સા મેતે ! ૪િ પુટ્ટા કઝરૂ, કપુટ્ટા #sઝ” હે ભગવન તે ક્રિયા આત્મપ્રદેશથી પૃષ્ટ થઈને થાય છે કે અસ્કૃષ્ટ થઈને થાય છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“જ્ઞા પાળાવા દો પર્વ પુરાવળ વિ” હે ગૌતમ! પ્રાણાતિપાતને આશ્રય કરીને પહેલા શતકના છઠા ઉદ્દેશાનું પ્રકરણ મેં જેમ કહ્યું છે, એ જ રીતે મૃષાવાદને આશ્રય કરીને તે સઘળું પ્રકરણ અહિયાં પણ યાદ કરી સમજી લેવું. અર્થાત્ મૃષાવાદમાં પણ પ્રાણાતિપાતના સંબંધમાં સઘળું કથન સમજવું. જેથી પ્રાણાતિ પાતના રથને મૃષાવાદ શબ્દ પ્રયોગ કરીને તે પ્રકરણ મૃષાવાદના સંબંધમાં લગાવી લેવું. “gવં વિક્સાવાળળ ” એ જ રીતે અદત્તાદાનના વિષયમાં પણ દંડક સમજી લેવા. તેવી જ રીતે “પૂર્વ મેદુળવિ” પ્રાણાતિપાતના દંડકની માફક જ મૈથુનના સંબંધમાં પણ દંડક કહેવામાં આવેલ છે, તેમ સમજવું. “ifમળવ” પરિગ્રહના સંબંધમાં પણ એવું જ વિચાર સમજવું જોઈએ “પંચ સંકળા” આ રીતે સામાન્ય રૂપથી આ પાંચ દંડક કહેવામાં આવ્યા છે. હવે સૂત્રકાર સમય, દેશ અને પ્રદેશને લઈને પાંચ પાંચ દંડક કહે છે. આ વિષયમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું કે –“ સમચં શં મિરે! લીલાળ બાફવાળું વિચિા ” અહિયાં “i vમચં” એ ઠેકાણે સપ્તમીના અર્થમાં દ્વિતીયા વિભક્તિ થઈ છે –જેથી જે સમયે જીને પ્રાણાતિપાતથી ક્રિયા થાય છે “ના દિ પુરા અgp જા” તે કિયા તેના આત્મપ્રદેશની સાથે ઋષ્ટ થાય છે કે અસ્કૃષ્ટ થાય છે તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે–“ તવ જાવ કરવં શિવા” હે ગૌતમ! શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૪૨
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy