SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ નવા ઘડાની સાથે એક ક્ષેત્રાવગાહ રૂપથી હોતું નથી તેવીજ રીતે આત્મપ્રદેશોની સાથે આ બંધ પણ એકરૂપ હોતો નથી. “gā કા પઢકરણ જીણા જ્ઞાવ ળો અનાજુપુરિવાત્તિ વત્તરવું વિચા' આ રીતે પહેલા શતકના છઠ્ઠા ઉદ્દેશામાં “અળાપુટિવરાત્તિ જત્તરવું વિચા” આ પાઠ સુધી. જે પ્રમાણેનું કથન આ વિષયના સંબંધમાં કરવામાં આવ્યું છે. એ પ્રમાણેનું સઘળું કથન અહિં ગ્રહણ કરી લેવું. ત્યાં આગળ “વાવ નિવાણાપvi'' એ પાઠ છે. તેમાં આવેલ યાવત્ પદથી નીચે પ્રમાણેને પાઠ અહિયાં ગ્રહણ થયેલ છે. “ અરે ! (૪ ओगाढा कज्जइ अणोगाढा कज्जइ गोयमा ! ओगाढा कज्जइ, णो अणोगाढा વઝ” આ પાઠથી લઈને “ગો મળાજુપુરિવત્તિ વરદલં ”િ અહિ સુધીને સઘળો પાઠ ગ્રહણ કરી લેવો. આ પાઠની વ્યાખ્યા પહેલા શતકના ઇદ ઉદ્દેશામાં આવેલ બીજા સૂત્ર ઉપરની મેં કરેલ પ્રમેયચંદ્રિકા નામની ટીકામાં જઈ લેવું. “gવં જાવ માળિયા” સામાન્ય જીવના વિષયમાં પ્રાણાતિપાતથી કમ બંધ થાય છે. એવું જે કહેવામાં આવ્યું છે તે જ રીતે વિમાનિક સુધીના ચોવીસે દંડકમાંના જીના વિષયમાં પ્રાણાતિપાતથી કમને બંધ થાય છે. એ પ્રમાણે સમજી લેવું. “નવાં ગીતા વિચાર ળિવાઘાણ છરિસિં” સમુચ્ચય જીવોને પ્રાણાતિપાત દ્વારા જે કિયા થાય તે વ્યાઘાતના અભાવમાં નિયમથી છએ દિશાઓમાં થાય છે “વાઘા જૂહુરજ ઉત્તર વિવિધ અને જે વ્યાઘાત થાય છે તે તે કિયા ત્રણ દિશાએથી પણ થાય છે. “વર રવિિ” ચાર દિશાઓમાં પણ થાય છે. “ણિય વંધિં” પાંચ દિશાઓમાં પણ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે વ્યાઘાત ન હોય તે એકેન્દ્રિય ને પ્રાણાતિપાતક્રિયા છએ દિશાઓમાં થાય છે. અને જે વ્યાઘાત થાય તે વ્યાઘાત સંબંધી સ્થાનને છોડીને બાકીની ત્રણ દિશાઓમાં ચાર દિશાઓમાં પાંચ દિશામાં પણ પ્રાણાતિપાતથી થવાવાળી ક્રિયા થઈ શકે છે. અને જ્યારે ત્રણ દિશાઓમાં વ્યાઘાત થાય તો ત્રણ દિશાઓમાં પ્રાણાતિપાતથી થવાવાળી કિયા-કર્મને બંધ થશે. બે દિશાઓમાં વ્યાઘાત થાય તે ચાર દિશાઓમાં પ્રાણાતિપાતજન્ય ક્રિયા થશે. અને એક દિશામાં વ્યાઘાત થાય તો પાંચ દિશામાં પ્રાણાતિપાતથી થવાવાળી કિયા થશે. તેમજ જે કેઈપણ દિશામાં વ્યાઘાત ન થાય તે નિયમથી છએ દિશાઓમાં પ્રાણાતિપાતથી થવાવાળી ક્રિયા થશે. વિદિશામાં વ્યાઘાતરૂપ અલેક છે. અને દિફકણમાં જીવ અવસ્થિત હોય તે સમયે તેનું ત્રણ દિશામાં અલેકમાં વ્યાપ્ત શ્રી ભગવતી સૂત્રઃ ૧૨ ૧૪૧
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy