SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ સમજવુ', ‘“ä' ર્ વીસ ફુંકળા” આ પ્રમાણે સામાન્ય પાંચ ડક તથા સમય, દેશ, અને પ્રદેશની સાથેના ૫-૫-૫ એમ આ પંદર મળીને કુલ વીસ દડકા અને છે. આ સૂત્ર દ્વારા ગૌતમ સ્વામીએ પ્રભુને પ્રાણાતિપાત વિગેરે ક્રિયાએથી થવાવાળા કધના વિષયમાં પૂછ્યું છે, જેથી આ પ્રશ્ન તેએએ કયાં પૂછયા ? આ વિષયની સ`ગતી એસારવા સૂત્રકાર કહે છે કે- તેનં કાઢેાં સેન સમŕ' તે કાલે અને તે સમયે રાયનિ, યરે” રાજગ્રહે નામનુ' નગર હતું તે નગરમાં નાવ વ વયાની” તેએએ યાવત્ પ્રભુને આ પ્રમાણે પૂછ્યુ. અહિયાં યાવત્ શબ્દથી મુળખ્રિરુદ્ ચે સામી સમોસઢે” આ પાઠથી લઈને “યજ્ઞહિકડ઼ે” અહિં સુધીના પાઠ ગ્રહુછુ થયા છે. “સ્થિ નં અંતે ! લીવાળ વાળાવાળું જિરિયા નજ્ઞ” હે ભગવન્ જીવાને પ્રાણાતિપાતથી અશુભ ક્રિયા ઉત્પન્ન થાય છે ? અર્થાત્ જીવા પ્રાણાતિપાતથી અશુભ કમ” બંધ કરે છે ? પ્રાણાતિપાત-જીવાની વિરાધના કરવાથી કના બંધ થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-છ્તા અસ્થિ” હા ગૌતમ પ્રાણાતિપાતથી જીવેાને ક્રમના બધ અવશ્ય થાય છે. હવે ગૌતમ સ્વામી ફરીથી આ વિષયમાં પ્રભુને એવું પૂછે છે કે-“વા મળે ! વિ પુઠ્ઠા ાફ અનુઢ્ઢા જંગ " હે ભગવન્ પ્રાણાતિપાત દ્વારા જીવને જે અશુભ કર્મોના બંધ થાય છે, તે અશુભ ક્રિયા તેમના આત્મ પ્રદેશથી સંબદ્ધ થઈને જ ખધાય છે? કે અસદ્ધ થઈને બંધાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-પુત્રુ જ્ઞરૂ નો અપુટ્ટા જ્ઞ” હૈ ગૌતમ જેટલી ક્રિયાએ હાય છે. તે બધી જ આત્મપ્રદેશેાથી સબદ્ધ થઈને જ થાય છે. આ રીતે પ્રાણાતિપાત દ્વારા થવાવાળા તે કમ બંધ રૂપ અશુભ ક્રિયા આત્મપ્રદેશની સાથે સબદ્ધ થઈ ને જ અંધાય છે અ×બદ્ધ થઈને 'ધાતી નથી. કહેવાનુ તાત્પય એ છે કે પ્રાણાતિપાત વિગેરે પાપસ્થાનેાથી જે કમા ખધ થાય છે. તે ક્ષીર, નીરથી માફ્ક આત્મપ્રદેશાની એક સાથે એક ક્ષેત્રાવગાહ રૂપથી થાય છે. પરંતુ જેવી રીતે નવા ઘડા ઉપર પડેલી ધૂળનેા સબંધ તે શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૪૦
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy