SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ “gવું કેવળાવિ” જે પ્રકારથી દ્રવ્ય એજના અને ક્ષેત્ર એજનાનું નિરૂપણ કર્યું છે. તે જ રીતે કાલ એજના પણ સમજી લેવી. અર્થાત્ જે કારણથી તે નિરર્થક નિરઈક કાળમાં હતા. વર્તમાન કાળમાં પણ છે. અને ભવિષ્ય કાળમાં પણ તેઓ તેમાં રહેશે. આ રીતે તે કાળમાં રહેવાવાળા નારકોએ તે એજનાને અનુભવ કર્યો હતેા. અને વર્તમાનમાં પણ તેને અનુભવ કરે છે. અને ભવિષ્યમાં પણ તેને અનુભવ કરશે એજ કારણથી આ એજનાનું નામ કાલ એજના એવું થયું છે. “gવં મવેચાવિ” આજ રીતને વિચાર ભવ એજનાના સંબંધમાં પણ સમજ. કેમકેનરયિકે નારકાદિ ભમાં રહ્યા હતા. વર્તમાનમાં રહે છે. અને ભવિષ્યમાં પણ રહેશે અને ત્યાં રહીને તેઓ એ એજનાનો અનુભવ કર્યો છે. અને વર્તમાનમાં પણ તેઓ તેને અનુભવ કરી રહ્યા છે. અને ભવિષ્યમાં પણ તેઓ તેને અનુભવ કરશે. જેથી આ એજનાનું નામ નારકાદિ ભવએજના એવું થયું છે. “gવં મારેચાવિ ભાવ એજનાનું કથન પણ એજ રીતનું છે. કેમકે નારક વિગેરે જીવ ઔદયિક વિગેરે ભાવમાં રહેતા હતા. વર્તમાનમાં તેઓ તેમાં રહે છે. અને ભવિષ્યમાં તેઓ ત્યાં રહેશે. જેથી આ ભાવમાં રહેલા તે નારક વિગેરે જીએ એજનાને અનુભવ કર્યો છે. વર્તમાનમાં કરી રહ્યા છે. અને ભવિષ્યમાં પણ અનુભવ કરશે. તે કારણે આ એજનાનું નામ નારકાદિ ભાવ એજના એ પ્રમાણે થયું છે. “gવં ગાવ હેવમોચના” એજ રીતનું કથન દેવભાવએજના સુધી સમજી લેવું. આ સઘળ કથનને સારાંશ એ છે કે નારક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, અને ભાવ એ એજનાની માફક તિર્યંચ મનુષ્ય અને દેવ તેની દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભવ, અને ભાવ આ એજનાનું કથન સમજી લેવું. તેમજ આ વિષયના આલાપના પ્રકારે પણ પોતે પિતાની મેળે સમજી લેવા | સૂત્ર ૧ છે એજનાવિશેષ ચલનાકે સ્વરૂપ કા નિરૂપણ હવે સૂત્રકાર એજના વિશેષ જે ચલનાદિક છે તેનું કથન કરતાં કહે છે કે –“રિણા મંડે લત્યાદિ શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૩ર
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy