SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ આગળ ભવિષ્ય કાળમાં પણ અનુભવ કરશે. તેજ કારણથી તેનું નામ તિર્યનિક દ્રવ્ય એજના એવું થયું છે. “ જાવ રેવવેચના” એ રીતનું કથન યાવત્ મનુષ્ય દ્રવ્ય એજનાના વિષયમાં અને દેવદ્રવ્ય એજનાના વિષયમાં પણ સમજી લેવું. કેમ કે મનુષ્ય અને દેવ પિત. પિતાના સ્થાન પર પહેલા રહ્યા છે. વર્તમાનમાં રહે છે. અને ભવિષ્યમાં પણ રહેશે. તેઓએ ત્યાં રહીને મનુષ્ય દ્રવ્ય એજના અને દેવ દ્રવ્ય એજનાને અનુભવ કર્યો છે. વર્તમાનમાં પણ અનુભવ કરી રહ્યા છે અને આગળ ભવિષ્યમાં પણ અનુભવ કરશે. એ જ કારણથી તે બંનેનું નામ મનુષ્ય દ્રવ્ય એજના અને દેવદ્રવ્યએજના એ પ્રમાણે થયું છે. આ રીતે દ્રવ્ય એજનાનું નિરૂપણ કરીને સૂત્રકાર ક્ષેત્ર એજનાનું નિરૂપણ કરે છે. તેમાં ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે –“લેજોચનાળું મંતે ! વિશr gowત્તા” હે ભગવન્! ક્ષેત્ર એજના કેટલા પ્રકારની કહી છે. તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“રોચમા ! જાવિદ પછાત્તા” હે ગૌતમ ! ક્ષેત્ર એજના ચાર પ્રકારની કહી છે.-તં ગg”—તે આ પ્રમાણે છે. “ વત્તેચળ, ઝાડ, વિવેચના” નિરર્થક ક્ષેત્ર એજના યાવત્ તિર્યક ચેનિક ક્ષેત્ર એજના મનુષ્ય ક્ષેત્ર એજના અને દેવ ક્ષેત્ર એ જના “સે મંતે ! પર્વ કુશ તૈ યા ” હે ભગવન! રઈક ક્ષેત્ર એજના શા કારણથી કહેવાઈ છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “g જેવ” હે ગૌતમ ! નૈરઈક દ્રવ્ય એજનાના વિષયમાં જે પ્રકારથી પહેલાં કથન કર્યું છે. તે જ પ્રકારનું કથન નરઈક ક્ષેત્ર એજનાના વિષયમાં પણ સમજી લેવું પરંતુ આ કથનમાં બનવ ને ચત્તેજના પાળિયદા” નૈરઈક દ્રવ્યના સ્થાનમાં નિરર્થક ક્ષેત્ર શબ્દને પ્રયોગ કરવો જોઈએ એ રીતે નૈરઈક ક્ષેત્રનો પ્રયોગ કરીને આ એજનાનું કથન કરવામાં આવ્યું છે. તેમ સમજવું આને ભાવાર્થ એ છે કે જે કારણથી નરક જીવ નૈરઈક ક્ષેત્રમાં રહ્યા હતા. ને વર્તમાનમાં પણ ત્યાં રહે છે. તેમજ ભવિષ્યમાં પણ તેઓ ત્યાં રહેશે તેઓએ ત્યાં રહીને નારક ક્ષેત્રનો અનુભવ કર્યો હતે. અને વર્તમાનમાં પણ તેઓ તેને અનુભવ કરે છે. અને ભવિષ્યમાં પણ તેને અનુભવ કરે છે. તે કારણથી આ એજનાનું નામ નૈરઇકક્ષેત્રએજના એ પ્રમાણે થયું છે. કેમકે આ એજના ક્ષેત્રને આશ્રિત કરીને રહેલી છે. એ પ્રમાણેને વિચાર કયાં સુધી કરવું જોઈએ તે માટે સૂત્રકાર કહે છે કે “વં જાવ તેવાળા” જે પ્રકારને વિચાર નિરર્થક ક્ષેત્ર એજનાના વિષયમાં કરવામાં આવે છે. તેજ રીતને વિચાર તિક ચેનિક ક્ષેત્ર એજના, મનુષ્ય ક્ષેત્ર એજના. અને દેવક્ષેત્ર એજનાના વિષયમાં પણ સમજી લે. આ વિષયના આલાપને પ્રકાર નારક ક્ષેત્ર એજનાની માફક જ પિતે પિતાની મેળે સમજી લેવા. હવે કાલ એજનાના વિષયમાં વિચાર કરવામાં આવે છે. તે આ પ્રમાણે છે. શ્રી ભગવતી સૂત્રઃ ૧૨ ૧૩૧
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy