SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ “gm grgo કહેવાનું તાત્પર્ય એવું છે કે-શૈલેશી અવસ્થામાં પરપ્રાગને લઈને જ કંપન વિગેરે ક્રિયાઓ થાય છે, બીજા કારથી નહીં. આ રીતે જે કંપનાદિ ક્રિયાઓને નિષેધ કરવામાં આવ્યો છે, તે પર પ્રેગના શિવાય કરવામાં આવે છે. એજના ના અધિકારથી જ હવે સૂત્રકાર એજનાના ભેદેને પ્રગટ કરવાના અભિપ્રાયથી આગળનું પ્રકરણ પ્રારંભ કરે છે તેમાં ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે-“ વિ છે મંતે ! પંચળr goળા” હે ભગવાન “gનન કંપન કેટલા પ્રકારની કહી છે? અર્થાત્ આ એજના એ શું છે? અને તે કેટલા પ્રકારની છે? તેમજ શૈલેશી અવસ્થામાં રહેલા જીવને કઈ એજના થતી નથી. આ રીતને આ એજના વિષયમાં પ્રશ્ન છે. તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“જોયા ! હે ગૌતમ “વંવિદ્દા પરના ” એજના પાંચ પ્રકારની કહી છે. ગદ્વાર આત્મપ્રદેશનું કંપન થવું અથવા પુદ્ગલ દ્રવ્યનું ચાલવું તેનું નામ એજના છે. આ રીતે એજના કંપનાદિરૂપ હોય છે. કંપનાદિરૂપ આ એજના દ્રવ્યાદિના ભેદથી પાંચ પ્રકારની છે. “સંગા” તે આ પ્રમાણે છે. “વેચના' દ્રવ્ય એજના દ્રવ્યની એજના-નારક વિગેરે જીવ યુક્ત પુદ્ગલ દ્રવ્યના શરીરના અથવા નારકાદિ જીવ દ્રવ્યનું કંપન એ દ્રવ્ય એજના છે. “ત્તેિયા?” ક્ષેત્ર એજના-નારકાદિક્ષેત્રોમાં રહેલા અને અથવા જીવથી વ્યાસ પુદ્ગલ દ્રવ્યની એજના-કંપની છે તે ક્ષેત્ર એજના છે. “ ના” કાલ એજના નારક વિગેરે કાળમાં રહેલા જીની અથવા જીવથી વ્યાસ પુદ્ગલ દ્રવ્યોની જે એજના છે તે કાલ એજના છે. “મા ભવએજના –નારકાદિ ભવમાં વર્તમાન જીની અથવા જીવદ્રવ્યથી વ્યાપ્ત પુદ્ગલેની જે એજના છે તે ભવએજના છે. “માથા ભાવએજના ઔદયિક વિગેરે ભાવમાં રહેલ જીવોની અથવા જીવથી વ્યાપ્ત પુદ્ગલેની જે એજના છે તે ભાવએજના છે. આ રીતે એજના પાંચ પ્રકારની થાય છે. એજનાનું સામાન્ય લક્ષણ તે એ જ છે કે-ગ દ્વારા આત્મપ્રદેશનું અથવા પુદ્ગલ દ્રવ્યોને કંપ થે તે એજના છે. હવે ગૌતમ સ્વામી પ્રભુને એ પૂછે છે કે “વેચના i મને ! કવિ પumત્તા” હે ભગવન દ્રવ્ય એજના કેટલા પ્રકારની કહી છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે- “Rવવિgા Homત્તા” હે ગૌતમ ! દ્રવ્ય એજના ચાર પ્રકારની કહી છે. “તં કદ્દા તે આ પ્રકારે છે “રેરચના” રયિક દ્રવ્ય એજના “તિવિણજિય ” તિર્યંચ મેનિક દ્રવ્ય એજના મgવેરા” મનુષ્ય દ્રવ્ય એજના “વહાલા” દેવ દ્રવ્ય એજના હવે ગૌતમ સ્વામી એજનાના નાના કારણ જાણવાની ઈચ્છાથી પ્રભુને પૂછે છે કે “રે જ મને ! પૂર્વ સુદ તેરચના” હે ભગવનું તેનું શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૨૯
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy