SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ શિવપુર” પહેલા પ્રાપ્ત કરેલ શરીરથી જે સર્વથા છૂટી ગયું છે. એવા તે જીવના વિષયમાં “નો પર્વ gurug” સામાન્ય જનેથી પણ એવું કહી શકાતું નથી. “ નફા” જેમ કે “જો વા જાવ રે વા” આ જીવ કૃષ્ણ ગુણવાળે છે. યાવત્ રક્ષગુણવાળે છે. અહિયાં યાવત્પદથી કાલત્વ રુક્ષત્વ એ ગુણોની મધ્યમાં રહેલા ચાર વર્ણ, બે ગંધ, તિક્ત વિગેરે પાંચ રસ, કર્કશ વિગેરે અને આઠ સ્પર્શ એ બધાનો સંગ્રહ થયો છે. કહેવાનો ભાવ એ છે કે સ્વભાવથી જ વર્ણ વિગેરેથી રહિત જીવમાં વર્ગ વિગેરેથી યુક્તતા કેવલીઓએ પણ કહી નથી. કેમકે જીવમાં વદિપણાને અભાવ છે વર્ણાદિપણુના અભાવનું કારણ જીવમાં કર્મ બંધ હેવાને અભાવ છે. તેમાં કર્મ બંધને અભાવ હોવાનું થઈ ચૂક્યું છે. “અમોહરમેહ રહિત થઈ ચૂકી છે. અને “ગો સરીગો કારણ ત્યાં કર્મ બંધના કારણુરૂપ રાગાદિનો અભાવ છે. જેથી કર્મના અભાવમાં કર્મથી થયેલ જે શરીર વિગેરે છે. તેનું જીવમાં સવ નહિ હવાથી વર્ણાદિકને અભાવ છે. તેથી જીવ અરૂપી થઈને રૂપી થઈ શકતો નથી. “રે તેણે નાવ વિદ્દિત્તા વા” અહિયાં યાવતુ પદથી જો મા પર્વ ગુજ્ઞ જે જીવે” એ પાઠથી લઈને “વિવિ ” અહિ સુધીના પાઠને સંગ્રહ થયે છે. દેવ વિગેરેને જીવ કમના સદૂભાવથી રૂપી થઈને અરૂપી પણાથી રહી શકતું નથી તેમજ અરૂપી બનેલે જીવ કર્મ રહિત થઈ જવાના કારણે રૂપી બનીને રહી શક્તા નથી. આ પ્રમાણે આ બે સૂત્રને આશય છે. “રેવં અંતે ! રેવં મંતે! રિ" હે ભગવન! આપ દેવાનુપ્રિયે જે આ સઘળું કહ્યું છે તે તેમજ છે. હે ભગવન ! આપે વર્ણવેલ સઘળું કથન યથાર્થ છે. અર્થાત્ સત્ય છે. એ પ્રમાણે કહીને ગૌતમ સ્વામી તપ અને સંયમથી પિતાના આત્માને ભાવિત કરતા થકાં પિતાના સ્થાન પર વિરાજમાન થઈ ગયા. એ સૂત્ર ૪ છે જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના સત્તરમા શતકને બીજો ઉદેશે સમાપ્ત ૧૭–૨મા. શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧ર૭
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy